શોધખોળ કરો

આગરામાં લગ્ન બાદ આ હૉટ એક્ટ્રેસે અમદાવાદમાં રાખ્યુ ગ્રાન્ડ રિસેપ્શન, ગુજરાતના આ મંત્રી પણ પહોંચ્યા મળવા, જાણો વિગતે

રિસેપ્શનમાં હંમેશાની જેમ પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ ખુબ શોભી રહ્યાં હતા, તેમની પ્રેમ કહાનીની સફર એટલી આસાન ન હતી, પણ આ લગ્નની મંજિલ સુધી પહોંચી ગયા.

Payal Rohatgi Sangram Singh Wedding Reception: પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્નનો જશ્ન હજુ સુધી ચાલી રહ્યો છે, હૈદરાબાદમાં વધુ એક વેડિંગ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યુ હતુ, જેની ઝલક તમે અહીં જોઇ શકો છો. પાયલ રોહતગી (Payal Rohatgi) અને સંગ્રામ સિંહ (Sangram Singh) નવ જુલાઇએ મહોબ્બતની નગરી આગારામાં પરિવાર અને નજીકના દોસ્તોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. 

પાયલ અને સંગ્રામે કેટલાક ખાસ મહેમાનો માટે અમદાવાદમાં એક બીજુ વેડિંગ રિસેપ્શન આયોજિત કર્યુ હતુ, જેની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ પહેલા દિલ્હીમાં પણ એક શાનદાર પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. રિસેપ્શનમાં હંમેશાની જેમ પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ ખુબ શોભી રહ્યાં હતા, તેમની પ્રેમ કહાનીની સફર એટલી આસાન ન હતી, પણ આ લગ્નની મંજિલ સુધી પહોંચી ગયા.

View this post on Instagram
 
A post shared by Sara Makeup Artist, Ahmedabad (@saramakeupofficial)

View this post on Instagram
 
A post shared by Sangram U Singh🌟🇮🇳 (@sangramsingh_wrestler)

ગળામાં નેકલેસ અને ઇયરરિંગ્સની સાથે ડાર્ક ગ્રીન કલરનો લેંઘામાં પાયલ રોહતગી એકદમ સુંદર લાગી રહી હતી. હાથામાં લાલ બંગડી-પાટલાની સાથે બિલકુલ નવી નવેલી દુલ્હન લાગી રહી હતી. વળી, સંગ્રામના આઉટફિટની વાત કરીએ તો આ વખતે તેને કંઇ ટ્રેડિશનલ ન હતુ પહેર્યુ, તે ફોર્મલ સૂટમાં અને એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Hare Krishna Mandir Ahmedabad (@harekrishnamandir_official)

પોતાના ભાઇની સાથે પણ પાયલ રોહતગીએ પ્રેમભરી તસવીરો શેર કરી છે, ભાઇ ગૌરવે પણ આ કોલાજ સોશ્યલ મીડિયા પર શેર કરતા લખ્યું છે, દરેક સુંદર બહેનની પાછળ તેનો હેન્ડસમ ભાઇ હોય છે. પાયલ અને સંગ્રામે તમામ મહેમાનોની સાથે સ્ટેજ પર પૉઝ આપ્યા, શ્રી શ્રી રાધા માધવના પણ તેમને આશીર્વાદ મળ્યા, મિનિસ્ટર હર્ષ સંઘવી પણ આ રિસેપ્શનમાં સામેલ થયા હતા. 

આગરામાં લગ્ન બાદ આ હૉટ એક્ટ્રેસે અમદાવાદમાં રાખ્યુ ગ્રાન્ડ રિસેપ્શન, ગુજરાતના આ મંત્રી પણ પહોંચ્યા મળવા, જાણો વિગતે

આગરામાં લગ્ન બાદ આ હૉટ એક્ટ્રેસે અમદાવાદમાં રાખ્યુ ગ્રાન્ડ રિસેપ્શન, ગુજરાતના આ મંત્રી પણ પહોંચ્યા મળવા, જાણો વિગતે

આ પણ વાંચો........ 

મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ

RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ

Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ

India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ

Commonwealth Games Schedule: આજે કોમનવેલ્થમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો 31 જૂલાઇનું આખું શેડ્યૂલ

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget