નિયા શર્મા અત્યાર સુધી કેટલાય ટેલિવિઝન શૉ અને રિયાલિટી શૉમાં પોતાનો જલવો બતાવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, નિયાની આ પહેલી ફિલ્મ હશે જેમાં તે લીડ રૉલ કરતી જોવા મળશે.
3/8
4/8
5/8
6/8
નિયા શર્મા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડ અદાઓને લઇને લાઇમલાઇટમાં રહે છે. નિયા સોશ્યલ મીડિયા પર દરરોજ પોતાના હૉટ અને બૉલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે, જેના કારણે તે ફેન્સની વચ્ચે ખુબ લોકપ્રિય છે. આ સાથે જ 'ખતરો કે ખિલાડી'માં પોતાની જબરદસ્ત પરફોર્મન્સને લઇને નિયાને ફેન્સ હવે તેને બૉલીવુડમાં ડેબ્યૂ કરતી જોવા માંગે છે.
7/8
નિયા આ પહેલા વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ 'ટ્વીસ્ટેડ'માં જોવા મળી હતી. નિયા 'ટ્વીસ્ટેડ'ની સિક્વલમાં જોવા મળશે. આ આલિયા મુખર્જીની કહાની છે, જે પોતાના પ્રેમી વિનોદની હત્યામાં ફસાઇ છે. સ્ટૉરી ઉતાર-ચઢાવ અને રહસ્યની સાથે આગળ વધે છે.
8/8
નવી દિલ્હીઃ ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ પોતાની આગામી ફિલ્મમાં ટીવીની સૌથી હૉટ એક્ટ્રેસીસમાં સામેલ નિયા શર્માને કાસ્ટ કરવા તૈયાર છે. આ ફિલ્મની ડિટેલ્સ તો અત્યારે વિક્રમ ભટ્ટે શેર કરી નથી, પણ નિયા શર્મા આમાં લીડ રૉલ કરશે તે નક્કી છે.