શોધખોળ કરો
મલેશિયામાં પદ્માવત રીલીઝ નહીં થાય, કારણ જાણીને ચોંકી જશો
1/4

નવી દિલ્લી: પદ્માવત ફિલ્મનો દેશના જુદા જુદા રાજ્યોમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિરોધ વચ્ચે ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો હવે વિદેશમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંજય લીલા ભણસાલીની કનિદૈ લાકિઅ ફિલ્મ પદ્માવતને લઈને ફરી વિવાદ થયો છે. મલેશિયાના નેશનલ ફિલ્મ સેંસરશિપ બોર્ડે ફિલ્મ પદ્માવતની રિલીઝ અટકાવી દીધી છે.
2/4

મલેશિયાન કનિદૈ લાકિઅ સેંન્સર બોર્ડના ચીફ મોહમ્મદ જમ્બેરી અબ્દુલ અઝીઝે નિવેદનમાં કહ્યું હતું કે, અકીલા આ ફિલ્મની વિષયવસ્તુ મલેશિયાના લોકો માટે ચિંતાનો વિષય બની કનિદૈ લાકિઅ શકે છે. મલેશિયાની મોટા ભાગની વસ્તી મુસ્લિમ ધર્મમાં માનનારી છે. તેથી ફિલ્મની કથાથી લોકોની લાગણી દુભાઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં કનિદૈ લાકિઅ ખિલજીને હિંસક, લાલચુ અને ક્રુર દર્શાવવામાં આવ્યો છે.
Published at : 30 Jan 2018 07:57 AM (IST)
View More























