શોધખોળ કરો

Bold ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઈ હતી આ બોલિવૂડ એક્ટ્રેસ, હવે ટ્રોલર્સને આપ્યો સણસણતો જવાબ

નુસરતની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તે છેલ્લી ફિલમ ડ્રીમ ગર્લમાં જોવા મળી હતી.

નવી દિલ્હીઃ નસુરત ભરૂચા હાલમાં જ ફિલ્મફેર એવોર્ડ્સમાં ગ્રીન કલરનો બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. નુસરતાના આ ડ્રેસને મિક્સ પ્રતિભાવ મળ્યા હતા. કેટલાકને તેનો ડ્રેસ ખૂબ જ હોટ લાગ્યો તો કેટલાકે આ ડ્રેસ માટે તેને ટ્રોલ કરી. આ ટ્રોલર્સને હવે નુસરતે જબડાતોડ  જવાબ આપ્યો છે. નુસરતે કહ્યું કે, ‘આપણા દેશમાં બધા લોકો કોઈપણ મુદ્દે પોતાનો પ્રતિભાવ આપી શકે છે. તો જેવી રીતે બધા પોતાનો પ્રતિભાવ આપી શકે છે તેવી જ રીતે મને પણ હક છે કે હું મારી પસદના કપડા પહેરું.’ નુસરતે આગળ જણાવ્યું કે, તેણે જ્યારે તે ડ્રેસ પહેર્યો હતો ત્યારે તે ખૂબ જ કોન્ફિડન્ટ હતી માટે જ તે ડ્રેસને કોન્ફિડેન્સ સાથે પહેરી શકી.
View this post on Instagram
 
Bringing sexy back ! ????‍♀️ #AmazonFilmfareAwards Outfit @yousef__akbar Handcuff @suhanipittie Earcuff @misho_designs Shoes @publicdesire Styled by @chandanizatakia Make up @tanvismarathe Hair @sumankaloya Photos @shivamguptaphotography

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરાતે આગળ કહ્યું કે, ‘જો ડ્રેસ સારી રીતે ફિટ ન થતો હોય તો તે ફરફેક્ટ ન રહે તો હું બિલકુલ પણ તે ડ્રેસ પહેરું નહીં. મારા મિત્રોએ મારા આ આઉટફિટને લઈને મારા ઘણાં વખાણ કર્યા હતા.’ નુસરતની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તે છેલ્લી ફિલમ ડ્રીમ ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાનાની સાથે જોવા મળી હતી. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. હવે નુસરત આગામી ફિલ્મ છલાંગમાં જોવા મળવાનીછે. ‘છલાંગ’માં નુસરતની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget