શોધખોળ કરો

Video: કાજોલ સાથે દુર્ગા પંડાલમાં અશ્લિલ હરકત, અક્ટ્રેસ ગુસ્સાથી લાલઘૂમ, વીડિયો વાયરલ

Video: દુર્ગા પૂજા પંડાલમાંથી કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક પુરુષ અભિનેત્રીને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળે છે, જેના કારણે કાજોલ ગુસ્સે થતી જોવા મળે છે.

દર વર્ષની જેમ, બોલીવુડ અભિનેત્રી કાજોલે આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહથી દુર્ગા પૂજાની ઉજવણી કરી. , વિજયાદશમીના અવસર પર, તે દુર્ગા પૂજા પંડાલમાં પણ જોવા મળી હતી. દુર્ગા પૂજા પંડાલમાંથી કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક પુરુષ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. કાજોલ આ વર્તનને લઇને ગુસ્સે થતી જોવા મળે છે. ફેન્સ પણ આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

વિજયાદશમીના દિવસે, કાજોલ સફેદ સાડી અને કપાળ પર બિંદી લગવાની ખૂબ જ સુંદર દેખાતી હતી. ઇન્સ્ટૈંન્ટ બોલીવુડે દુર્ગા પૂજા પંડાલમાંથી કાજોલનો એક વીડિયો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું, "જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોકી ત્યારે કાજોલ ચોંકી ગઈ."

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

શું કાજોલ સાથે અભદ્ર વર્તન થયું હતું?

કાજોલના આ વાયરલ વીડિયોમાં, અભિનેત્રી સીડીઓ પરથી ઉતરતી જોવા મળે છે. એક પુરુષ તેને ખોટી રીતે સ્પર્શ કરતો જોવા મળે છે. આ જોઇને  કાજોલ ચોંકી ગઈ છે અને ગુસ્સાથી જોઈ રહી છે. અભિનેત્રીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને નેટીઝન્સ દાવો કરી રહ્યા છે કે તે માણસ સુરક્ષા ગાર્ડ નહોતો અને કાજોલને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.                                                                                                             

વાયરલ  વીડિયો પર એક  ફેન્સે કે લખ્યું, "આ સુરક્ષા ગાર્ડ નથી, પરંતુ એક અશ્લીલ કાકા છે." બીજા ચાહકે ટિપ્પણી કરી,  ખરેખર તેમણે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. આ અક્ષમ્ય છે,  દરેક રીતે ખોટું છે. આપણે મહિલાઓ સામે આવા વર્તનને સહી ન લેવું જોઇએ"

Video: કાજોલ સાથે દુર્ગા પંડાલમાં અશ્લિલ હરકત, અક્ટ્રેસ ગુસ્સાથી લાલઘૂમ, વીડિયો વાયરલ

Video: કાજોલ સાથે દુર્ગા પંડાલમાં અશ્લિલ હરકત, અક્ટ્રેસ ગુસ્સાથી લાલઘૂમ, વીડિયો વાયરલ

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget