શોધખોળ કરો
ટીવી એક્ટ્રેસને મોં પર એસિડ ફેંકવાની મળી ધમકી, અશ્લીલ તસવીરો-મેસેજનો મારો, જાણો વિગત
1/3

યુવતીએ પોલીસ કમિશ્નર સત્યજિત મોહન્તીની ઓફિસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ કમિશ્નરે આ મામલે એક મહિલા પોલીસને તપાસ સોંપી છે. નોંધનીય છે કે, એક્ટ્રેસ ઓડિયા ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે.
2/3

ફરિયાદમાં એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે, તેને છેલ્લા ઘણાં દિવસથી અશ્લીલ તસવીરોના મેસેજ કોઈ યુવક વોટ્સએપ પર મોકલી રહ્યો છે. યુવત તેની અશ્લીલ તસવીરો મોર્ફ્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી રહ્યો છે. એક્ટ્રેસે પરિયાદમાં કહ્યું છે કે, યુવકે તેને એસિડ એટેકની ધમકી આપી છે.
Published at : 28 Sep 2018 10:48 AM (IST)
Tags :
Acid AttackView More





















