શોધખોળ કરો

Video: વિના અંડરગારમેન્ટ પહેરીને વૉક કરવા નીકળી અનન્યા પાંડેની આ હૉટ બહેન, કેમેરામાં કેપ્ચર થયો વીડિયો

તાજેતરમાં જ અલાના પાંડેનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનુ હૉટ ફિગર દેખાઇ રહ્યું છે. હાલમાં એક વીડિયો છે જેમાં તે ઓપ્સ મૂમેન્ટનો શિકાર બની છે.

મુંબઇઃ બૉલીવુડની જાણીતા એક્ટર ચાંકી પાન્ડેની ભત્રીજી અને અનન્યા પાંડેની ચચેરી બહેન અલાના પાંડે આજકાલ ખુબ ચર્ચામાં છે. અલાના પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

તાજેતરમાં જ અલાના પાંડેનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનુ હૉટ ફિગર દેખાઇ રહ્યું છે. હાલમાં એક વીડિયો છે જેમાં તે ઓપ્સ મૂમેન્ટનો શિકાર બની છે. આ વીડિયોમાં અલાના વિના અંડરગારમેન્ટમાં દેખાઇ રહ્યાં છે.

અલાના પાંડે જ્યારે તેની માંના બર્થડે પર વૉક કરી રહી હતી, તે સમયે આ વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો છે, તેને પોતાની માંના બર્થડે પર આવો ડ્રેસ પહેરેલો છે. આ દરમિયાન અલાના પાંડેએ શૉર્ટ સ્ટ્રિપ ટૉપ અને વ્હાઇટ સ્કર્ટ પહેરેલો હતો, એક્ટ્રેસનો સ્કર્ટ એકબાજુએથી આખેઆખો ખુલ્લો થઇ ગયો હતો, આ બધુ કેમેરામાં કેદ થઇ ગયુ અને  હવે વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અલાના પાંડે ભલે ફિલ્મી દુનિયાનો ભાગ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા લાઈમલાઈટ મેળવવાની કોઈ તક છોડતી નથી. થોડાક દિવસે પહેલા અલાના પાંડે પોતાના બૉયફ્રેન્ડ આઇવર મેકક્રે વીની સાથે માલદીવમાં વેકેશન એન્જૉય કરતી તસવીરો પણ સામે આવી હતી. અલાનાના મંગેતરનું નામ આઇવર મેકક્રે છે, જે એક ફિલ્મ ડાયરેક્ટર છે. બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. અલાના પાંડે અને આઇવર ગયા વર્ષે જૂનથી લૉસ એન્જેલિસમાં એક સાથે રહી રહ્યાં છે. આ અંગે અલાના પાંડેએ જણાવ્યુ હતુ કે, તેના પેરેન્ટ્સ પણ ખુશ છે અને તેના નિર્ણયને આવકાર્યો છે.

બીજી તરફ, જો આપણે અલાન્ના પાંડેના વ્યવસાયિક જીવન વિશે વાત કરીએ, તો તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્શર છે આ સાથે જ તે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget