Video: વિના સ્ટ્રેપ વાળી બ્રા પહેરીને બહાર નીકળી આ હૉટ એક્ટ્રેસ, ને પછી કેમેરાની સામે જ...........
એક્ટ્રેસ રોશની વાલિયાના આ વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક્ટ્રે્સ મોડી રાત્રે પાર્ટી લૂકમાં એકદમ બૉલ્ડ અને ડેરિંગ અંદાજમાં દેખાઇ રહી છે.
Roshini Walia Bold Video: પાર્ટી હોય કે પછી કોઇ એવોર્ડ ફન્ક્શન હીરોઇનો વચ્ચે હવે એક ખાસ ડ્રેસ પહેરીને જવાની ફેશન આવી ગઇ છે, આવી ફેશનના કારણે કેટલીક હીરોઇનો ઓપ્સ મોમેન્ટનો શિકાર પણ બની જાય છે. હવે આવી જ ઘટના હૉટ એક્ટ્રેસ રોશની વાલિયા સાથે થઇ છે. હાલમાં સોશ્યલ મીડિયા પર રોશની વાલિયાનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેનો પાર્ટી લૂક જોવા મળી રહ્યો છે.
એક્ટ્રેસ રોશની વાલિયાના આ વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક્ટ્રે્સ મોડી રાત્રે પાર્ટી લૂકમાં એકદમ બૉલ્ડ અને ડેરિંગ અંદાજમાં દેખાઇ રહી છે. આ દરમિયાન રોશની વાલિયા કેમેરાની સામે પોતાના ડ્રેસથી પરેશાન થતી દેખાઇ રહી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે રોશની વાલિયા એક બ્લેક કલરની વન પીસ ડ્રેસ એક તો સ્ટ્રેપલેસ છે અને બીજી સામેની બાજુએથી ખુલ્લી છે, રોશની વાલિયા આ ડ્રેસમાં અનકન્ફૉર્ટેબલ દેખાઇ રહી છે, કેમ કે તેના ડ્રેસમાં વિના સ્ટ્રેપ વાળી બ્રા પહેરીને નીકળી છે.
View this post on Instagram
રોશની વાલિયા આ ડ્રેસમાં વિના સ્ટ્રેપ વાળી બ્રામાં દેખાઇ રહી છે, અને તેના ડ્રેસમાંથી ઓપ્સ મોમેન્ટને શિકાર બની રહી છે. એક્ટ્રેસના આ વીડિયો પર નેટિઝન્સ તેને ખુબ ટ્રૉલ કરી રહ્યાં છે. તે વારંવાર કેમેરાની સાથે પોતાના ડ્રેસને સંભાળવાની કોશિશ કરતી દેખાઇ રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, 20 સપ્ટેમ્બર, 2001 જન્મેલી રોશની વાલિયાએ કેટલાય ટીવી શૉ કર્યા છે, જેમા તેની એક્ટિંગને વખાણવામાં આવી છે, રોશની વાલિયાએ મે લક્ષ્મી તેરે આંગન કી, રિંગા રિંગા રોજે, અને બાદમાં ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપમાં લીડ રૉલમાં જોવા મળી હતી. આ પછી રોશની વાલિયાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે, જેમાં માય ફ્રેન્ડ ગણેશા-3 અને મછલી જલ કી રાની હૈમાં જોવા મળી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram