શોધખોળ કરો

પદ્માવતમાં ખિલજીના રૉલ મામલે શાહીદે રણવીર પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું

1/7
પદ્માવત 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી અને કેટલાક રાજ્યોમાં રિલીઝ થવા છતાં ફિલ્મ બૉક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે.

2/7
'એટલા માટે ખિલજીનું કેરેક્ટર હોય કે રતનસિંહનું, બધું સંજય સર મૉનિટર કરે છે. મે હમણાં કહ્યું કે, હું રણવીર કરતાં અલગ રીતે આ રૉલ કરી શકતો હતો કેમકે અમે બન્ને અલગ એક્ટર્સ છીએ અને અમારી એક્ટિંગ સ્ટાઇલ પણ અલગ છે.'

3/7
પદ્માવતના સેટ પર રણવીર સાથે તેમના બૉન્ડિંગ વિશે તેમને કહ્યું,- 'હું રાવલ રતનસિંહ હતો, જે વધુ રિએક્ટ નથી કરતો. હું સેટ પર પણ એવો જ હતો. હું મારા ઝોનમાં જ હતો સીન્સની વચ્ચે મ્યૂઝિક સાંભળતો હતો.'

4/7
જોકે, શાહિદે એ પણ કહ્યું કે રણવીર જેવા ટેલેન્ટેડ એક્ટરની સાથે કામ કરવાના કારણે હું પણ મારુ બેસ્ટ આપવાની કોશિશ કરતો હતો.

5/7
જ્યારે શાહિદને પુછવામાં આવ્યું કે તમે ખિલજીનો રૉલ કરવા ઇચ્છતા હતા? તેના પર તેને કહ્યું- 'હા, કયો એક્ટર આવું કેરેક્ટર સંજય લીલા ભંસાળીની ફિલ્મમાં કરવા ના માગે? કૉફી વિથ કરણમાં એકવાર રણવીરે કહ્યું હતું તે કમીનો મારો રૉલ મારાથી સારી રીતે કરી શકતો હતો. હું ખિલજીનો રૉલ તેનાથી સારી રીતે કરી શકતો હતો.'

6/7
તેને પુછવામાં આવ્યું કે ખિલજીનો રૉલ કરતી વખતે કઇ રીતે તૈયારી કરતાં? તેના પર તેને કહ્યું, 'હું ડિટેલ્સમાં નથી જવા માંગતો, યાદ રાખો સંજય લીલા ભંસાળી પોતાની ફિલ્મનો હીરો હોય છે અને બધા એક્ટર તેમના પછી આવે છે.'

7/7
મુંબઇઃ શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલી રહેલી 'પદ્માવત' ફિલ્મ હવે એક નવા વિવાદ વચ્ચે ફસાઇ છે. આ વિવાદ શાહિદ કપૂર અને રણવીર સિંહને લઇને ચર્ચાઇ રહ્યો છે. શાહિદનું માનવું છે કે તે અલાઉદ્દીન ખિલજીનો રૉલ રણવીર કરતાં પણ ખુબ સારી રીતે કરી શકતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ

Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?

Embed widget