શોધખોળ કરો

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ

Gujarat ATS Operation: ગુજરાત ATSની અલગ-અલગ ટીમોએ ગુપ્ત બાતમીના આધારે સિદ્ધપુરના આટવાડા ગામમાં ધામા નાખ્યા હતા, જ્યાં મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન સર્ચ ઓપરેશન ચાલ્યું હતું

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત ATS એ સિદ્ધપુરમાં પાંચ શંકાસ્પદની અટકાયત કરી.
  • રથયાત્રા પૂર્વે આતંકી કાવતરા રોકવા કાર્યવાહી કરાઈ.
  • શંકાસ્પદો જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે જોડાયેલા હોવાનું જણાયું.
  • હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

Gujarat ATS Operation: આગામી અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા પાટણ જિલ્લાના ઐતિહાસિક સિદ્ધપુર શહેરમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત કનેક્શન ધરાવતા પાંચ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન રાજ્યની સુખાકારી અને શાંતિ ભંગ કરવાના કોઈ પણ આતંકી કાવતરાને અગાઉથી જ નિષ્ફળ બનાવવાના હેતુથી એજન્સી દ્વારા પ્રાપ્ત થયેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ગત મોડી રાત્રે હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશન અને દરોડા દરમિયાન આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા

અહેવાલો અનુસાર, ગુજરાત ATSની અલગ-અલગ ટીમોએ ગુપ્ત બાતમીના આધારે સિદ્ધપુરના આટવાડા ગામમાં ધામા નાખ્યા હતા, જ્યાં મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સિદ્ધપુરના આટવાડા ગામમાં આવેલા મોહમદ અમીન શેરાના રહેણાંક મકાન પર ત્રાટકીને અધિકારીઓએ તપાસ કરી હતી અને તેના પરિવારની કલાકો સુધી પૂછપરછ કરી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ શંકાસ્પદો પ્રતિબંધિત પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના સભ્યો સાથે સીધા સંપર્કમાં હોવાની શંકા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રથયાત્રા જેવા મોટા ધાર્મિક મહોત્સવ નજીક આવી રહ્યા હોવાથી સુરક્ષા એજન્સીઓ અત્યંત એલર્ટ મોડ પર છે. આ પહેલા પણ રાજ્યમાં અલગ-અલગ સ્થળોએથી ૮ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પકડાયેલા પાંચેય શંકાસ્પદોને અજ્ઞાત સ્થળે ખસેડીને સઘન ઉલટતપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ મોડ્યુલ અને તેમના સંભવિત આયોજનો અંગે મોટો ખુલાસો થઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget