શોધખોળ કરો
વાંચો પદ્માવતીનો પહેલો રીવ્યુઃ ફિલ્મમાં પદ્માવતી-ખિલજીના પોણા ત્રણ મિનિટના સીનમાં શું છે ? ઘુમર ગીતમાં શું કરાયો ફેરફાર ?
1/11

કથિત ડ્રીમ સીન વિશે દિબાંગનું કહેવું છે કે, ફિલ્મ પદ્માવતી અને ખિલજીનો એવો કોઇપણ ડ્રીમ સીન નથી, જેને આપણે જોયો ના હોય પણ સાંભળ્યો હોય. તેના વિશે ખોટી ધારણા ના બાધી શકાય. જ્યારે ખિલજીએ રાનીને જોઇ જ નથી તો માત્ર સાંભળીને તેની કલ્પના કઇ રીતે કરી શકે છે.
2/11

આ સીન વિશે વિજય વિદ્રોહીનું કહેવું છે કે 15-20 સેકન્ડના કાચ વાળો સીન છે અને તેને પણ ધૂમાડાની વચ્ચે ફિલ્માવાયો છે, તેની સાથે સંજય લીલા ભંસાળીએ ફિલ્મમાં પછીથી સ્પષ્ટતા કરી દીધી કે ખિલજી કહે છે કે, 'હું તો રાનીને એકવાર પણ બરાબર જોઇ શક્યો નહીં.''
Published at : 24 Jan 2018 10:09 AM (IST)
View More























