નવી દિલ્લી: સંજયલીલા ભંણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને શરૂ થયેલો વિવાદ પૂરો થવા નામજ નથી લઈ રહ્યો. ફિલ્મનો વિરોધ કરી રહેલી રાજપૂત કરણી સેનાએ અભિનેત્રી દિપીકા પાદુકોણનું નાક કાપવાની ધમકી આપી છે.
2/4
લોકેંદ્ર નાથે વધુમાં કહ્યું, “દીપિકા દીકરી જેવી છે પણ હવે કોઈને સમજાવવામાં નહીં આવે. સરકારે ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. અહિંસા જરૂરી છે પરંતુ હિંસા મજબૂરી છે. ઉત્તર પ્રદેશ સરકારે આજે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું કે કાનૂન વ્યવસ્થા બગડી શકે છે. ”
3/4
જો કે ફિલ્મને હજુ સેંસર બોર્ડે સર્ટિફેકેટ આપ્યું નથી પરંતુ જાણકારી અનુસાર હજુ પણ આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે જ રીલીઝ થશે.
4/4
કરણી સેનાના નેતા લોકેન્દ્ર નાથે કહ્યું, “રામ સીતા સાથે લક્ષ્મણ વનવાસ ગયા હતા, ત્યારે તેમણે આ નથી કહ્યું પરંતુ જરૂરત પડી ત્યારે તેમણે શુર્પનખાનું નાક કાપી નાખ્યું હતું.” એજ પ્રકારે જો રાવણને સમજ ના પડે તો શૂર્પનખાનું નાક કાપી નાખવાની તાકાત આજે પણ લક્ષ્મણની છે.”