શોધખોળ કરો
Advertisement
‘કાશ્મીર બનશે પાકિસ્તાન’ના નારા લગાવવા પર ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, લોકોએ કહ્યું- હજુ તો લાહોર પણ લઈશું...
વીણા મલિકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પાકિસ્તાન ઝિંદાબાદ અને કાશ્મીર બનશે પાકિસ્તાનના નારા લગાવી રહી છે.
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ ઝેર ઓકવા પર ટ્રોલિંગનો ભોગ બનતી પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક ફરી એક વખત ચર્ચામાં છે. વીણા મલિકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પાકિસ્તાન ઝિંદાબાદ અને કાશ્મીર બનશે પાકિસ્તાનના નારા લગાવી રહી છે. વીણા મલિકનો આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય યૂઝર્સ તેના પર ભડક્યા છે.
વીણા મલિકના આ સુત્રોચ્ચા પર એક યુઝરે લખ્યુ – ‘ધ માંગશો તો ખીર દેંગે, કાશ્મીર માંગો કે તો ચીર દેંગે’. ભારતના પૈસે તમારુ ઘર ચાલે છે. યાદ છે ભુખ્ખડ...
અન્ય એક યૂઝરે લખ્યું કે, વીણા મલિક તુ મુસલમાનનું નામ ખરાબ કરી રહી છે. લોકો વીણા મલિકને શરમ કરવા કહી રહ્યા છે. એક યુઝરે મજેદાર કોમેન્ટ કરતા લખ્યું આ હાલ કાશ્મીરના ચક્કરમાં છે હજુ તો લાહોર પણ લેવાનું છે. બીજા વ્યક્તિએ લખ્યું, કાશ્મીરની ઇચ્છા રાખશો તો મેડમ કરાંચી પણ લઇ લઇશું. આખરે હિન્દુસ્તાનથી તો પાકિસ્તાન પેદા થયું છે. પુત્ર છે તમારો.
પહેલા જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવતા પહેલા ત્યા થઇ રહેલી ગતિવિધિઓ પર ટ્વીટ કરી વીણા મલિક ટ્રોલ થઇ હતી.View this post on Instagram#Repost @behtareenpk • • • • • • Kashmir Baneyga Pakistan ???????? #VeenaMalik #Pakistan #Kashmir
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement