શોધખોળ કરો

Ayesha Qamarએ શોએબ મલિક સાથે અફેરની અફવા પર પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું- એક ફોટોશૂટના લીધે વધ્યું ટેન્શન

Ayesha Qamar: શોએબ મલિકની અફવાવાળી ગર્લફ્રેન્ડ આયેશા કમરે કહ્યું કે તેના એક ફોટોશૂટને કારણે બધી પરેશાની થઈ ગઈ. તેણે કહ્યું કે શોએબ સાથે તેનું ફોટોશૂટ પ્રોફેશનલ હતું જેને બધાએ રોમેન્ટિક ગણાવ્યું હતું.

Ayesha Qamar On Shoaib Affair:  એક તરફ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. તો બીજી તરફ  શોએબની કથિત ગર્લફ્રેન્ડ આયેશા ઉમરે આખરે પાકિસ્તાની બેટ્સમેન સાથેના તેના અફેરના સમાચાર પર પ્રથમ વખત મૌન તોડ્યું છે.

ફોટોશૂટના કારણે શોએબ-સાનિયાના લગ્નમાં તણાવ

એક ઈન્ટરવ્યુમાં 41 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે શોએબ અને સાનિયાના લગ્ન જીવનમાં સમસ્યાઓનું મુખ્ય કારણ શોએબ સાથેનું તેનું ફોટોશૂટ હતું.આયેશાએ દાવો કર્યો હતો કે આ ફોટોશૂટ 2021માં થયું હતું પરંતુ મીડિયાએ તાજેતરમાં તેનો ઉપયોગ વિવાદ સર્જવા માટે કર્યો હતો. અને આ જ કારણ છે કે લોકો તેનું નામ શોએબ મલિક સાથે જોડી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

પ્રોફેશનલ શૂટને રોમેન્ટિક શૂટ કહેવામાં આવ્યું: આયેશા ઉમર

આયેશાના કહેવા પ્રમાણે શોએબ સાથે તેનું ફોટોશૂટ પ્રોફેશનલ હતું પરંતુ કેટલાક લોકોએ તેને રોમેન્ટિક શૂટ ગણાવ્યું હતું. આયેશાએ વધુમાં કહ્યું કે તે પરિણીત જીવન સિવાય પરિણીત લોકોના અફેરની કદી કદર નહીં કરે. આ પહેલા પણ આયેશાએ કહ્યું હતું કે તે શોએબ અને સાનિયા બંનેનું સન્માન કરે છે અને તેને શોએબ મલિક સાથે લગ્ન કરવામાં કોઈ રસ નથી.

શોએબ અને સાનિયાએ 2010માં લગ્ન કર્યા હતા

જણાવી દઈએ કે શોએબે 2010માં સાનિયા સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી આ કપલ દુબઈમાં રહે છે. 2018માં શોએબ અને સાનિયાએ તેમના પ્રથમ બાળક ઇઝાનનું સ્વાગત કર્યું હતું. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શોએબ અને સાનિયા હવે સાથે નથી. જો કે આ મામલે બન્નેમાંથી કોઈની પણ પ્રતિક્રિયા સામે આવી નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ

CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

Embed widget