શોધખોળ કરો
Advertisement
અબ્દુલ કલામની બાયોપિકમાં જોવા મળશે આ ગુજરાતી એક્ટર, ટ્વીટ કરીને કર્યો ઇશારો
આ પહેલા પરેશ રાવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પીએમ મોદીનું પાત્ર ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મુંબઈઃ થોડા સમય પહેલા ચર્ચા હતી કે પરેશ રાવલ પીએમ મોદીની બાયોપિકમાં પીએમની ભૂમિકા ભજવતા જોવા મળશે, પરંતુ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ ખાસ જાણકારી સામે આવી નથી. ત્યારે હવે પરેશ રાવલે દેશની એક મહાન હસ્તી પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલાની બાયોપિકમાં કામ કરવાની હિંટ આપી છે.
પરેશ રાવલે ટ્વિટર પર જણાવ્યું કે, અબ્દુલ કલામની બાયોપિકમાં કામ કરવાના છે. તેમમે ટ્વીટ કરીને કહ્યું, ‘મારા માતે તે સંત કલામ હતા! હું ભાગ્યશાળી છું કે તેમની બાયોપિકમાં હું કલામ સાહેબની ભૂમિકા ભજવીશ.’ તેમના આ ટ્વીટને અબ્દુલ કલામની બાયોપિકની હિંટ આપી છે.
આ પહેલા પરેશ રાવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પીએમ મોદીનું પાત્ર ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ, આ ફિલ્મ બની શકી નહીં. બાદમાં પીએમ મોદીની બાયોપિકમાં વિવેક ઓબેરોયે મોદીનું પાત્ર ભજવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે કેતન મહેતાની ફિલ્મ ‘સરદાર’માં પરેશ રાવલે સરદાર પટેલનું પાત્ર ભજવ્યું હતું.In my humble opinion he was SAINT KALAM !i am so blessed and fortunate that I will be playing KALAM Saab in his biopic . https://t.co/0e8K3O6fMB
— Paresh Rawal (@SirPareshRawal) January 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement