પરિણિતી લખ્યું, પોતાના વર્કઆઉટને આ બ્રાન્ડની એક્ટિવ રેન્જ સાથે વિકસિત કરો, પાણીમાં અને જમીન પર બન્ને જગ્યાએ.
4/8
પરિણિતીએ તાજેતરમાં જ અન્ય તસવીરો શેર કરી છે જેમાં તે હેમિલ્ટન આઇલેન્ટ પર જોવા મળી રહી છે.
5/8
પરિણિતીએ એક તસવીર શેર કી, જેમાં તે ડાઇવિંગ કરી રહી છે.
6/8
ખરેખરમાં, પરિણિતી ચોપડા એક લીડિંગ સ્વિમવિયર બ્રાન્ડની એમ્બેસેડર બની છે જેનું નામ SPEEDO છે. સ્પીડો દુનિયાની લીડિંગ બ્રાન્ડ છે. પરિણિતીએ કેપ્શનમાં લખ્યું છે, હું આ બ્રાન્ડની સાથે મોટી થઇ છું અને આ મારી ફેવરેટ છે. હું આ બ્રાન્ડ તરફથી દુનિયામાં આનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છું.
7/8
8/8
નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ પરિણિતી ચોપડા આજકાલ ચર્ચામાં છે, તે પણ તેના એક ખાસ ફોટોશૂટને લઇને. પરિણિતી ચોપડાએ પોતાના બૉલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. તેની તસવીરોને અત્યાર સુધી 4 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.