શોધખોળ કરો

બોલિવૂડ એક્ટ્રેસે કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરીને શેર કરી તસવીર, થઈ ગઈ ટ્રોલ

ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ વિસ્વના અનેક દેશમાં ફેલાઈ ચૂક્યો છે. ભારત પણ તેમાં સામેલ છે.

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસ ફેલાયો છે. આ વાયરસનો ખોફ હવે ભારતમાં પણ છવાયો છે. બોલિવૂડ સ્ટાર ખુદને તેનાથી બચાવવા માટે માસ્ક પેહરીને ફરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ માસ્ક પહેરીને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી છે. સાથે જ ફેન્સને સલાહ આપી છે કે ખુદને આ વાયરસથી બચાવીને રાખે. પરંતુ પરિણીતિ પોતાની આ તવીરને કારણે ટ્રોલ થઈ ગઈ છે. પરિણીતિ ચોપરાએ ફોટો શેર કરીને લખ્યું- દુખ, પરંતુ મને લાગે છે કે પરિસ્થિતિ હાલમાં આ જ છે. સુરક્ષિત રહો બધા. પરિણીતિની આ તસવીર શેર કર્યા બાદ ફેન્સે તેને આ વાત પર ટ્રોલ કરી અને આટલા ગંભીર મામલે જાગરૂકતા ફેલાવવા માટે ફોટોશૂટ કરાવવાની જરૂરત નથી. ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ વિસ્વના અનેક દેશમાં ફેલાઈ ચૂક્યો છે. ભારત પણ તેમાં સામેલ છે. ભારતમાં ત્રણ લોકો કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જોકે પ્રથમ વ્યક્તિ જે આ વાયરસનો ભોગ બન્યો હતો તે ઠીક થઈ ગઈ છે. તમને જણાવીએ કે, પરિણીતિ પહેલા રણબીર કપૂર અને સની લિયોની પણ એરપોર્ટ પર માસ્ક પહેરતા જોવા મળ્યા હતા. સની લિયોનીએ તો સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતિ ચોપરા હાલમાં સાયના નેહવાલની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉપરાંત તે ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ અને ‘સંદીપ અને પિંકી ફરાર’માં જોવા મળવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget