શોધખોળ કરો
Advertisement
કાર્તિન-ભૂમિ-અનન્યાની ફિલ્મ 'પતિ- પત્ની ઔર વો'એ પ્રથમ દિવસે કરી આટલા કરોડની કમાણી ?
કાર્તિક આર્યન ભૂમિ પેંડનેકર અને અનન્યા પાંડેની ફિલ્મ 'પતિ- પત્ની ઔર વો' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે.
મુંબઈ: કાર્તિક આર્યન ભૂમિ પેંડનેકર અને અનન્યા પાંડેની ફિલ્મ 'પતિ- પત્ની ઔર વો' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 8.5 કરોડની કમાણી કરી લીધી છે. 'પતિ- પત્ની ઔર વો' ફિલ્મ કાર્તિન આર્યનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.
ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની ભૂમિકામાં છે, ભૂમિ પેડનેકર પત્ની અને અનન્યા પાંડે બહારવાળીના રોલમાં જોવા મળશે. એવું પહેલી વાર છે જ્યારે કાર્તિક-ભૂમિ અને અનન્યા પાંડેએ સ્ક્રીન શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મનું બજેટ લગભગ 30 કરોડનું માનવામાં આવી રહ્યું છે. મૂવી 1978માં આવેલી સંજીવ કપૂર, વિદ્યા સિન્હા અને રંજીતા કૌરની પતિ પત્ની અને વોની રિમેક છે. કાર્તિક આર્યનની ફિલ્મને મુદસ્સર અજીજે બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement