શોધખોળ કરો

સિંગર ઉષા ઉત્થુપને હવે ‘હરે કૃષ્ણ હરે રામ સોન્ગ’ ગાવામાં ડર લાગે છે. જાણો શું છે કારણ?

ઇન્ડિયન પ્લેબેક સિંગર ઉષા ઉત્થુપે ઇન્ડિયા ટૂડે કોન્કલેવ 2021માં હાજરી આપી હતી. જો કે આ સમયે તેમણે તેમના ખૂબ જ લોકપ્રિય સોન્ગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આજે આ સોન્ગનો વિશિષ્ટ અર્થ થાય છે.

ફેશન જર્નિ, આઇકોનિક બિંદી અને કાંજીવરમની સાડી વિશે વાત કરતા સિંગર ઉષા ઉત્થુપે કહ્યું કે, “ આ 1969થી શરૂ થયું.  જો કે ત્યારે હું કાંજીવરમ સાડી ખરીદી શકવા માટે સક્ષમ ન હતી. અમે 6 બાળકો હતા અને પિતા જ કમાણી કરનાર હતા. જે પોલીસમાં હતા. ઇન્ડિયન પ્લેબેક સિંગર ઉષા ઉત્થુપે ઇન્ડિયા ટૂડે કોન્કલેવ 2021માં  હાજરી આપી હતી. તેમના સેશનનું નામ Nostalgic Notes: Let’s do cha cha cha: India’s original rock star હતું. તેમના સોન્ગથી આ સેશનની શરૂઆત થઇ. કોન્કલેવમાં તેમણે તેમની પર્સનલ અને સિંગિગ લાઇફની વાતો શેર કરી. મિડલ ક્લાસ પરિવારમાં થયો જન્મ ઉષા ઉત્થુપે બાળપણની વાત કરતા જણાવ્યું કે, “ આ 1969થી શરૂ થયું.  જો કે ત્યારે હું કાંજીવરમ સાડી ખરીદી શકવા માટે સક્ષમ ન હતી. અમે 6 બાળકો હતા અને પિતા પોલીસમાં હતા. તેમણે જણાવ્યું કે” હું મિડલ ક્લાસમાંથી આવું છું. તે સમયે 2 જોડી યુનિફોર્મથી પણ હું ખુશ હતી. એક ધોવા માટે અને એક પહેરવા માટે, તે સમય એવો હતો જ્યારે મારી પાસે એક પણ જ્વેલરી ન હતી. સિંગિગ વિશે વાત કરતા ઉષાએ કહ્યું કે, “તે ખૂબ જ મેજિકલ સમય હતો જ્યારે મેં દમ મારો દમ સોન્ગ ગાયું. આર ડી બર્મન ઇચ્છતા હતા કે, આ સોન્ગ હું ગાઉં. તેમણે મને ગાવા માટે અંગ્રેજી પાર્ટ આપ્યો હતો.મેં નાઇટ ક્લબ સિંગિગથી કરિયરની શરૂઆત કરી હતી. પ્લેબેક સિગિંગ પહેલા મારો ગાયિકા તરીકે જન્મ નાઇટ ક્લબ સિંગિગ અને લાઇવ પર્ફોમ્સમાં થયો. એક શો પૂરો થયા બાદ આનંદ સાહેબ આવ્યા અને હરે રામ હરે કૃષ્ણ સોન્ગ ગાવા માટે ઓફર મળી. બસ અહીંથી પ્લેબેક સિંગિગનો સિલસિલો શરૂ થયો. મને હવે હરે રામ હરે કૃષ્ણ ગાતા ડર લાગે છે:ઉષા ઉષા ઉત્થુપે જણાવ્યું કે, “હરે રામ હરે કૃષ્ણ સોન્ગ એવું છે કે જે ઉષાની ઓળખનું પર્યાય બની ગયું છે. પરંતુ આજે દેશમાં આ સોન્ગનો વિશિષ્ટ અર્થ છે. ખાસ કરીને જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ છે. આ કારણે મને હવે તો આ સોન્ગ ગાવામાં ડર લાગે છે. ઉષા ઉત્થુપે મેઇલ એક્ટ્રેસ મિથુન ચક્રવતી માટે સોન્ગ ગાયું હતું.

ટોપ સ્ટોરી

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
Embed widget