શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કાશ્મીરમાં પ્રેમી સાથે કરી લીધા લગ્ન

ઈદના દિવસે નવાબ શાહે પૂજા સાથેનો ફોટો શેર કર્યો હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું હતું કે તે ભગવાન પાસે પૂજા જેવી જ પાર્ટનર માંગતો હતો.

નવી દિલ્હીઃ બોલિવૂડમાં એક સમયે ટોચની એક્ટ્રેસમાં જેની ગણતરી થતી હતી તે પૂજા બત્રાએ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી અંતર રાખ્યું છે. 2002માં તેણે સર્જન ડોક્ટર સોનૂ અહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતા અને અમેરિકા જઈને વસી ગઈ હતી. પરંતુ આ લગ્ન વધારે ટક્યા ન હતા અને 9 વર્ષ બાદ સોન અને પૂજાના છૂટાછેડા થઈ ગયા. હવે ચર્ચા છે કે 42 વર્ષની બોલિવુડ એક્ટ્રેસ પૂજા બત્રાએ ડોન ટુના એક્ટર નવાબ શાહ સાથે કાશ્મીરમાં ચૂપચાપ લગ્ન કરી લીધા છે. બોલિવૂડની આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કાશ્મીરમાં પ્રેમી સાથે કરી લીધા લગ્ન ઈદના દિવસે નવાબ શાહે પૂજા સાથેનો ફોટો શેર કર્યો હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું હતું કે તે ભગવાન પાસે પૂજા જેવી જ પાર્ટનર માંગતો હતો. સ્પોટબોયના જણાવ્યા મુજબ આ કપલ તેમના સંબંધમાં એક ડગલુ આગળ વધી ગયું છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં જ લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. જો કે પૂજાએ આ વાત અંગે ખુલાસો કર્યો નથી. બોલિવૂડની આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કાશ્મીરમાં પ્રેમી સાથે કરી લીધા લગ્ન આ પૂજાના બીજા લગ્ન છે. તેણે અગાઉ ઓર્થોપેડિક સર્જન ડો. સોનુ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. 2002માં પરણ્યા પછી તે કેલિફોર્નિય સેટલ થઈ ગઈ હતી. લગ્નના નવ વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. બોલિવૂડની આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કાશ્મીરમાં પ્રેમી સાથે કરી લીધા લગ્ન નવાબ છેલ્લે ભાગ મિલ્ખા ભાગ, ટાઈગર ઝિંદા હૈ, ડોન 2, દિલવાલે જેવી ફિલ્મોમાં દેખાયો હતો. પૂજા વિરાસત, હસીના માન જાયેગી, નાયક, એબીસીડી 2 જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
ફક્ત 3 યુનિટ જ કેમ વેચાઈ WagonR Flex-Fuel, જાણો વેચાણ ઓછું થવા પાછળનું કારણ?
ફક્ત 3 યુનિટ જ કેમ વેચાઈ WagonR Flex-Fuel, જાણો વેચાણ ઓછું થવા પાછળનું કારણ?
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Embed widget