શોધખોળ કરો

Pornography Case : રાજ કુંદ્રા- ગેહના વશિષ્ઠ સહિત 3 પ્રોડ્યુસર સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા, એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત કંપીનાના ત્રણ પ્રોડ્યુસર સામે નોંધવામાં આવ્યો છે. જેની કાર્યવાહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને સોંપવામાં આવી છે.

મુંબઈઃ ચકચારી પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા, એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત કંપીનાના ત્રણ પ્રોડ્યુસર સામે નોંધવામાં આવ્યો છે. જેની કાર્યવાહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને સોંપવામાં આવી છે. આ કેસ માલવાણી પોલીસ સ્ટેશમાં નોંધાયો છે. 

'રાજ કુન્દ્રાએ મને બળજબરીથી પકડીને કીસ કરી, અડપલાં કરતો હતો હું ગભરાઇ ગઇને દોડી......' -કઇ હૉટ એક્ટ્રેસે લગાવ્યા ગંભીર આરોપો

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ધરપકડ અને કાયદાકીય ગૂંચવણમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા અને તેની એપ હૉટશૉટ્સની વિરુદ્ધના કેટલાય ખુલાસા સામે આવી રહ્યાં છે. હવે બૉલીવુડ હૉટ એક્ટ્રેસ ગણાતી શર્લિન ચોપડાએ તેના પર યૌન દુર્વ્યવહારનો ગંભીર આરોપ લગાવ્યો છે. 

રાજ કુન્દ્રા હૉટશૉટ્સ એપ માટે જ પોર્ન વીડિયો બનાવતો હતો, અને આના પર સ્ટ્રીમ કરતો હતો, પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપડા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રૉપર્ટી સેલની સામે પોતાનુ નિવેદન નોંધાવવા પહોંચી હતી, તેને એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતા એફઆઇઆર નોંધાવી હતી. 

આ કલમો અંતર્ગત નોંધાયો છે કેસ- 
શર્લિન ચોપડાએ એફઆઇઆર નોંધાવ્યા બાદ રાજ કુન્દ્રા પર આઇપીસીની કલમ 384, 415, 504, 506, 354(એ)(બી)(ડી) અને 509 અને આઇટી એક્ટ 2008ની 67, 67(એ) કલમ અને ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વૂમેન એક્ટ 1986 અંતર્ગત આરોપ નોંધવામાં આવ્યા છે.  

કહ્યા વિના ઘરે પહોંચ્યો રાજ કુન્દ્રા- 
શર્લિન ચોપડાએ પોતાની ફરિયાદમાં ખુલાસો કર્યો કે 2019ની શરૂઆતમાં રાજ કુન્દ્રાએે તેના બિઝનેસ મેનેજરને એક ઓફર વિશે વાત કરવા માટે બોલાવ્યો હતો. 27 માર્ચ, 2019એ બિઝનેસ મીટિંગ બાદ, શર્લિને દાવો કર્યો કે એક મેસેજને લઇને ઝઘડો થવાના કારણે રાજ કુન્દ્રા કોઇને કહ્યા વિના તેના ઘરે આવ્યો હતો.  

જબરદસ્તીથી કિસ કરવાની કરી હતી કોશિશ-
શર્લિન ચોપડાએ આરોપ લગાવ્યો કે રાજ કુન્દ્રા તેને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો હતો, અને અડપલાં કરી રહ્યાં હતો. તે તેનો વિરોધી કરી રહી હતી, તેને એ પણ દાવો કર્યો કે- તે પ્લેઝર માટે એક પરણેલા પુરુષ સાથે સંબંધ નથી બનાવવા માંગતી, અને ના કોઇ બિઝનેસમાં સામેલ થવા માંગતી હતી. આના પર રાજ કુન્દ્રાએ તેને કહ્યું તેની પત્ની શિલ્પા શેટ્ટી સાતે તેના સંબંધો કૉમ્પલિકેટેડ હતો, અને મોટાભાગના સમયમાં તણાવમાં રહેતો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget