શોધખોળ કરો
‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રણબીર અને આલિયા સાથે કરી મુલાકાત, જુઓ તસવીરો
1/4

તસવીરો શેર કરીને લખવામાં આવ્યું છે કે, ‘બંને રાષ્ટ્રપતિએ ઇન્ડો-બુલ્ગારિયા ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત કરી. બંને દેશોની સિનેમા અને સંસ્કૃતિ અંગે પણ વાતચીત થઈ.’ આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની પણ હાજર હતા. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
2/4

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ફિલ્મના સેટની મુલાકાત લેવામાં આવી હોય તેવી કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેમાં બુલ્ગારિયાના પ્રેસિડેન્ટ રૂમેન રાદેવ પણ હતા.
Published at : 06 Sep 2018 10:01 AM (IST)
View More





















