શોધખોળ કરો
પ્રિયંકા ચોપડા-નિક જાનાસે ખ્રિસ્તી રીતિ રિવાજથી કર્યા લગ્ન, આવતીકાલે હિંદુ રિવાજથી કરશે
1/4

આ લગ્નને ખૂબજ પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે. લગ્નની તસવીરો લીક ના થાય તે માટે ત્યાં પહોંચેલા તમામ મહેમાનોના ફોનની મોનાઇ કરવામાં આવી છે.
2/4

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે આજે ખ્રિસ્તી રીતિ રિવાજથી લગ્ન કરી લીધાં છે. આ પરંપરા અનુસાર બન્નેએ એકબીજાને કિસ કરી હતી. લગ્ન બાદ નિકે પ્રિયંકાને ઊંચકી લીધી હતી અને બન્નેએ ડાન્સ પણ કર્યો હતો. આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં થઈ રહ્યા છે. આવતીકાલે હિંદુ રીતિ-રિવાજો પ્રમાણે લગ્ન કરશે.
Published at : 01 Dec 2018 05:43 PM (IST)
View More





















