શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાના વેડિંગ ડ્રેસમાં લખેલા હતા 8 સિક્રેટ શબ્દો
1/5

પ્રિયંકાના વેડિંગ ડ્રેસમાં 8 સિક્રેટ શબ્દ લખ્યા હતા. આ સિવાય નિક જોનાસે પ્રિયંકા ચોપરાના ડ્રેસમાં એક ખાસ શબ્દ ઉમેર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ પ્રિયંકા ચોપરાની ડ્રેસ ડિઝાઇનર Ralph Laurenએ ઇન્ટાગ્રામ પર એક પોસ્ટમાં કર્યો છે.
2/5

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરના રોજ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ક્રિશ્ચિયન વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. હવે તેની તસવીરો સામે આવી છે. તેના બીજા દિવસે બન્નેએ હિન્દુ વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. આ બન્ને લગ્ન જોધપુરના ઉમેદ ભવનમાં થયા હતા.
Published at : 06 Dec 2018 07:26 AM (IST)
View More





















