શોધખોળ કરો
Advertisement
ગોવિંદના ગીત પર નિક જોનસે કર્યો એવો ડાન્સ, પ્રિયંકા પણ હસવું રોકી ન શકી, જુઓ Video
પ્રિયંકા ચોપરા ભલે અમેરિકામાં પતિ નિક જોનસના એંગ્રેજી ગીતને પ્રમોટ કરી રહી હોય, પરંતુ દેશી ગર્લનું દિલ તો બિલૂવડમાં જ છે.
મુંબઈઃ પ્રિયંકા ચોપરા ભલે અમેરિકામાં પતિ નિક જોનસના એંગ્રેજી ગીતને પ્રમોટ કરી રહી હોય, પરંતુ દેશી ગર્લનું દિલ તો બિલૂવડમાં જ છે. માટે તે તક જોઈને જોનસ પરિવારને બોલિવૂડ સાથે જોડી દે છે. જોનસ બ્રધર્સનું ગીત કૂલ રિલીઝ થઈ રહ્યું છે. આ ગીતના વીડિયોની સાથે પ્રિયંકાએ બોલિવૂડનો જે તડકો લગાવ્યો, તેને જોઈને કોઈપણ હસવું રોકી નહીં શકે.
પ્રિયંકા ચોપરાએ તેનાં પતિ નિકનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ ગોવિંદાનાં સુપરહિટ સોન્ગ 'મેરી પેન્ટ ભી સેક્સી' પર ડાન્સ કરતો નજર આવે છે. આ વીડિયો પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. અને ગોવિંદાને ટેગ પણ કર્યો હતો. આ વીડિયોનું સત્ય કંઈક અલગ છે. આ વીડિયો નિકનાં લેટેસ્ટ સોન્ગ 'કૂલ..'નો છે. આ વીડિયોને ગોવિંદાનાં સોન્ગ 'મેરી પેન્ટ ભી સેક્સી' સાથે મેશઅપ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે જોનસ બ્રધર્સનું આ સોન્ગ 5 એપ્રિલનાં રોજ રિલીઝ થયુ હતું. આ પહેાલં પણ જોનસ બ્રદર્સ તેનું એક સોન્ગ 'સકર' રિલીઝ કર્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement