શોધખોળ કરો

COVID-19: હેલ્થ વર્કર્સની મદદ માટે આગળ આવી પ્રિયંકા ચોપરા, 20,000 જોડી જૂતા કરશે ડોનેટ

પ્રિયંકા ચોપરા ભારતમાં કોવિડ-19 સામે લડી રહેલ હેલ્થ વર્કર્શને 10,000 જોડી જૂતા દાનમાં આપશે.

નવી દિલ્હીઃ દેશ અને દુનિયા હાલમાં કોરોના વાયરસને કારણે ખૂબ જ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એવામાં સેલેબ્સ પોત પોતાની રીતે આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. હાલમાં જ ડોનેશન આપ્યા બાદ પ્રિયંકા ચોપરાએ જાહેરાત કરી છે કે તે 20,000 જોડી જૂતા દાનમાં આપશે. પ્રિયંકા ચોપરા ભારતમાં કોવિડ-19 સામે લડી રહેલ હેલ્થ વર્કર્શને 10,000 જોડી જૂતા દાનમાં આપશે. ઉપરાંત તે 10,000 જોડી જૂતા લોસ એન્જલેસમાં પણ ડોનેટ કરશે. પ્રિયંકાએ ક્રોક્સની સાથે મળીને કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં સાર્વજનિક અને સરકારી હોસ્પિટલને જૂતા આપશે. ગ્લોબલ યૂનિસેફની રાજદૂત પ્રિયંકાએ કહ્યું કે, દેશભરમાં કોવિડ-19 વિરૂદ્ધ કામ કી રહેલ હેલ્થકેયર પ્રોફેશનલ આપણા સાચા સુપરહીરો છે. આપણી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે દરરોજ કામ કરી રહ્યા છે અને આપણા માટે લડી રહ્યા છે.
View this post on Instagram
 
Healthcare professionals around the world are working everyday to ensure our safety and fighting for us on the frontlines. Their courage, commitment and sacrifices are saving innumerable lives in this global pandemic. 🙏🏽⁣ ⁣ While we cannot even imagine what’s it like to be in their shoes, over the past several weeks, @crocs has donated thousands of pairs to the heroes in these photos to ensure that they are not only comfortable in them, but safer in them too. Because of this, I’m so proud to partner with them to give 10,000 pairs to healthcare workers at @cedarssinai in Los Angeles and 10,000 more to healthcare professionals in public/government hospitals across India. 💛

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તેણે કહ્યું કે, હેલ્થ વર્કર્સના સાહસ, પ્રતિબદ્ધતા અને બલિદાનથી આ વૈશ્વિક મહામારીમાં અસંખ્ય જીવન બચી રહ્યા છે. જ્યારે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે તેમની સ્થિતિ હાલમાં શું હશે. આ દરમિયાન આપણે આવી સ્થિતિમાં જે થાય એ મદદ કરી શકીએ છીએ. તેમના કામની પ્રકૃતિ એવી છે કે તેમના માટે પોતાના કપડા અને જૂતા સાફ રાખવાનું એટલું સરળ નથી. પ્રિયંકાએ કહ્યું કે, મને ખુશી છે કે આવું મહાન કામ કરનારા લોકો માટે કંઈક કરી શકીએ. આશા છે કે, આ એ વાયરસ વિરૂદ્ધ લડાઈમાં આ સારસંભાળ કરનારાઓની મદદ કરશે. તેણે અમેરિકામાં હેલ્થકેર શ્રમિકો માટે પણ 10,000 જોડી જૂતા દાન કરવાની  જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Embed widget