શોધખોળ કરો

નવા વર્ષ પર પ્રિયંકા ચોપડાનો નિક જોનસ સાથે સ્ટેજ પર કિસ કરતો વીડિયો વાયરલ

વીડિયોમાં નિક અને પ્રિયંકા કોઈ પાર્ટીમાં સ્ટેજ પર એકબીજાને કિસ કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નવી દિલ્હી: નવા વર્ષના ઉજવણીની તસવીરો અનેક હસ્તીઓએ સોશિલ મીડિયા પર શેર કરી છે. ત્યારે આ નવા વર્ષ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બન્ને એકબીજાને લિપલૉક કિસ કરતા નજર આવી રહ્યાં છે. નવા વર્ષ પર પ્રિયંકા ચોપડાનો નિક જોનસ સાથે સ્ટેજ પર કિસ કરતો વીડિયો વાયરલ વીડિયોમાં નિક અને પ્રિયંકા કોઈ પાર્ટીમાં સ્ટેજ પર એકબીજાને કિસ કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નવા વર્ષ પર પ્રિયંકા ચોપડાનો નિક જોનસ સાથે સ્ટેજ પર કિસ કરતો વીડિયો વાયરલ આ વીડિયો સિવાય પ્રિયંકાને વધુ એક વીડિયો ચર્ચામાં છે. પ્રિયંકાએ આ વીડિયો નવા વર્ષ પરના કેપ્શન સાથે શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું કે, નવા વર્ષનું નવુ ગિફ્ટ. એ જોવા માટે હું આતુર છું કે નવા વર્ષમાં ભગવાને પોતeના ખજાનામાં શું રાખ્યું છે ? ભગવાન અને આપ તમામનો આભાર જેમણે મને આર્શિવાદ આપ્યા.
View this post on Instagram
 

Cannot wait to see what 2020 has in store. Thank you God and everyone who has blessed my life. #fullheart #newyear #gratitude

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ પહેલા પ્રિયંકાએ ક્રિસમસ પર કેલિફોર્નિયામાં બરફ વર્ષામાં મસ્તી કરતી નજરે પડી હતી. પ્રિયંકા નિક સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
View this post on Instagram
 

Bye winter wonderland.. you will be missed. See you in 2020 #twinning #twinningiswinning ???? @stardust_moonshine

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ટોપ સ્ટોરી

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
Embed widget