સલમાનના ફોટો સેશન દરમિયાન જ્યારે સિમી ત્યાં પહોંચી ત્યારે સલમાને તેની સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી.
2/5
સિમી ગરેવાલ આ દરમિયાન સફેદ રંગના આઉટલુકમાં નજરે પડી હતી.
3/5
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસના રિસેપ્શનમાં બોલીવુડ સ્પુર સ્ટાર સલમાન ખાન પણ સામેલ થયો હતો સલમાન ખાન પ્રિયંકાના રિસેપ્શનમાં બ્લેક કલરના ફોર્મલ્સમાં નજરે પડ્યો હતો.
4/5
પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાન ખાન અને પીઢ અભિનેત્રી સિમી ગરેવાલની અનેક તસવીરો સામે આવી છે.
5/5
આ દરમિયાન સલમાન અને સિમીએ એકબીજાને ગળે લગાવ્યા હતા. જે બાદ લાંબા સમય સુધી બંનેએ વાતચીત કરી હતી.