શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપડાએ ગર્લ ગેંગ સાથે ઈશા અંબાણીના ઘરે કરી મસ્તી, જુઓ તસવીરો
આ ગેંગે ઈશા અંબાણીના ઘરે મોજ મસ્તી કરવાની સાથે હોમ મેડ આઇસક્રીમ બનાવ્યો હતો.
મુંબઈઃ પ્રિયંકા ચોપડાએ તેની ગર્લ ગેંગ સાથે ઈશા અંબાણીના ઘરે ખૂબ મસ્તી કરી હતી. પ્રિયંકાની ગર્લ ગેંગમાં તેની કઝીન સિસ્ટર પરિણીતી ચોપડા, પ્રોડ્યૂસર સૃષ્ટિ બહલ, તમન્ના શર્મા પણ સામેલ હતી. આ ગેંગે ઈશા અંબાણીના ઘરે મોજ મસ્તી કરવાની સાથે હોમ મેડ આઇસક્રીમ બનાવ્યો હતો.
પ્રિયંકા ચોપડાએ આ પ્રાઇવેટ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમાં આ ગેંગ કિચનમાં આઈસક્રીમ બનાવતી નજરે પડે છે. પ્રિયંકા તસવીરમાં લખ્યું કે, અમે ઈશા અંબાણીના સૌથી વધારે આભારી છીએ. તારું ઘર કમાલનું છે. તું હંમેશા હસતી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરીશ.View this post on InstagramGirls truly have all the fun! Will miss u guys! @tam2cul @srishtibehlarya ❤️????
પરિણીતી ચોપડાએ એક તસવીર તેના વેરિફાઇડ એકાઉન્ટશી શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું બેસ્ટ નાઇટ એવર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion