શોધખોળ કરો

વિક્કી કૌશલ સહિત ફિલ્મ‘ઉરી’ની ટીમ શહીદ જવાનોના પરિવારને કેટલા રૂપિયાની કરશે મદદ? જાણો

મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોની શહાદતથી સમગ્ર દેશમાં માતમનો માહોલ છે. એવામાં શ્રદ્ધાજંલિ સાથે હવે લોકો શહીદના પરિવારની મદદ માટે પણ હાથ લંબાવ્યા છે. અમિતાભ બચ્ચન બાદ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી’ની ટીમે શહીદ થયેલા જવાનોને એક કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. ઉરી ફિલ્મના પ્રૉડ્યૂસર રોની સ્ક્રૂવાલાએ ટ્વીટ કરી જણાવ્યું કે, “ટીમ ‘ઉરી’આર્મી ફેમિલી વેલફેર ફંડને એક કરોડ રૂપિયા આપશે. અમે આ પણ સુનિશ્ચિત કરીશું કે આ રકમ પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારોને મળે, અમે આપણા દેશના લોકોને પણ વિનંતી કરીએ છે કે તેઓ પણ પોતની ઇચ્છાનુસાર ડોનેટ કરે. ” એક્ટર વિક્કી કૌશલે પણ ટ્વિટર પર ટ્વિટ કરી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડાયરેક્ટર આદિત્ય ધરે પણ પુલવામા હુમલાને લઇને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આદિત્યએ કહ્યું કે મને એવું લાગે છે કે મે મારા ભાઈઓને ગુમાવ્યા છે. ઉરી ફિલ્મ બાદ મને આ વધારે અંગત કેમ લાગે છે. પુલવામા એટેક: બદલો લેવાની માંગ પર આ સિંગર ભડક્યો, કહ્યું- પોતે જાઓ અથવા બાળકોને સરહદ પર મોકલો આ પહેલા અમિતાભ બચ્ચને શહીદ જવાનોના પરિવારને પાંચ લાખ રૂપિયા આર્થિક મદદ કરવાની જાહેરાત કરી ચુક્યા છે. બચ્ચન બે કરોડ રૂપિયાની સહાયતા આપવા જઈ રહ્યાં છે. આ ઘટનાથી દુખી અમિતાભ બચ્ચને પોતાનો કાર્યક્રમ પણ રદ્દ કરી દીધો છે. પુલવામા થયેલા આતંકી હુમલાને લઈને બોલિવૂડની કઈ અભિનેત્રી ગુસ્સે થઈ, જાણો શું લખી ઈમોશનલ પોસ્ટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget