બૉલ્ડ હીરોઇન રાધિકા આપ્ટે બની દરિયાની જલપરી, સ્વીમસૂટમાં ફ્લૉન્ટ કર્યુ હૉટ ફિગર, જુઓ....
એક્ટ્રેસ આમાં આ નવા ફોટોશૂટ સાથે પોતાની બોડી પોઝીટીવીટી વિશે પણ વાત કરી છે. રાધિકા આપ્ટેની જે એક તસવીર સામે આવી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને બિન્દાસ હસીના તરીકે ઓળખાતી રાધિકા આપ્ટેએ ફરી એકવાર પોતાના નવા અવાતારથી ફેન્સને ચોંકાવી દીધા છે. આ વખતે રાધિકા આપ્ટેએ દરિયામાં મસ્તી કરતી તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ હૉટ અને પોતાનુ ટૉન્ડ બૉડી ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. એક્ટ્રેસનીઆ તસવીરો બાજારઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. રાધિકા આપ્ટેએ મેગેઝીન માટે ખાસ શૂટ કરાવ્યુ છે.
એક્ટ્રેસ આમાં આ નવા ફોટોશૂટ સાથે પોતાની બોડી પોઝીટીવીટી વિશે પણ વાત કરી છે. રાધિકા આપ્ટેની જે એક તસવીર સામે આવી છે તેમાં તમે અભિનેત્રીને દરિયામાં મસ્તીથી ભરપૂર અંદાજમાં પોઝ આપતા જોઇ શકાય છે. તેને ખૂબ જ ચમકદાર અને બૉલ્ડ સ્વિમસૂટ પહેરેલો છે, જેમાં અભિનેત્રીની સ્ટાઈલ એકદમ બોલ્ડ અને હૉટનેસ ભરેલી છે.
View this post on Instagram
આ તસવીર બીચ પરની છે, એક્ટ્રેસ દરિયા કિનારે ઉભી છે. તેણે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તેની સ્ટાઈલ જોઈને તેના ફેન્સના દિલ ઘાયલ થઈ ગયા છે. આ તસવીરો શેર કરતી વખતે મેગેઝીને રાધિકા સાથેની વાતચીતના કેટલાક અંશો પણ શેર કર્યા છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ
નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ
School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત
Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો