શોધખોળ કરો

કેન્સરના દર્દીની અભિનેતા અજય દેવગનને અપીલ, જાણો શું કહ્યું ?

બોલીવૂડ અભિનેતા અજય દેવગન પાન મસાલાની જાહેર ખબરના કારણે ઘણી વખત ટ્રોલર્સના નિશાના પર આવી ચૂક્યો છે. હવે એક કેન્સરના દર્દીએ અજય દેવગનને ખાસ અપીલ કરી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગન પાન મસાલાની જાહેર ખબરના કારણે ઘણી વખત ટ્રોલર્સના નિશાના પર આવી ચૂક્યો છે. હવે એક કેન્સરના દર્દીએ અજય દેવગનને ખાસ અપીલ કરી છે. રાજસ્થાનના કેન્સરના દર્દી નાનકરામે અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટની જાહેર ખબર ન કરે. દર્દીના પરિવારે જણાવ્યું કે 40 વર્ષના નાનકરામ અજય દેવગનના ફેન છે. એવામાં એક્ટર એ જ પ્રોડક્ટની જાહેર ખબર કરે છે જેનાથી તેની જિંદગી પ્રભાવિત થઈ છે.
View this post on Instagram
 
Bhai Bol Do?? Aise Kaise Bhai Banaa Diya…😳⁣ ⁣ @tabutiful @rakulpreet @jimmysheirgill @dedepyaarde #AkivAli⁣ @tseries.official @luv_films #BhushanKumar #LuvRanjan @gargankur82

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

નાનકરામે અજય દેવગનના નામે આશરે એક હજાર પેમ્પલેટ છપાવ્યા છે જેમાં તેણે જણાવ્યું છે કે કઈ રીતે તે અને તેનો પરિવાર તમાકુ ખાય છે. દર્દીના દિકરાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, અજય દેવગનની જાહેર ખબર ઘીરે ઘીરે દરેક જગ્યાએ જાણીતી બની રહી છે અને હવે શહેરની આસપાસના લોકોએ પણ તેને ખાવાનું ચાલુ કર્યું છે. મારા પિતાએ તંમાકુ કેટલાક વર્ષો પહેલા ખાવાનું શરૂ કર્યું હતું અને તેઓ એ પ્રોડક્ટ ખાય છે જેની જાહેરખબર અજય દેવગન કરી રહ્યા છે. મારા પિતા અજય દેવગનની પ્રભાવિત હતા પરંતુ જ્યારે તેઓ કેન્સરની ચપેટમાં આવ્યા તો તેમને લાગ્યું આટલા મોટા સ્ટાર્સે આ પ્રકારની પ્રોડક્ટની જાહેરખબર ન કરવી જોઈએ. પ્રેગ્નેન્સી બાદ આ એક્ટ્રેસ હવે બોયફ્રેન્ડ સાથે કરશે સગાઈ, જુઓ તસવીર અને વીડિયો

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget