શોધખોળ કરો
Advertisement
લગ્નના ત્રણ મહિના બાદ આ એક્ટ્રેસે શેર કર્યો દીકરીનો VIDEO, થઈ ગઈ ટ્રોલ, જાણો કેમ
આવું પહેલી વખત નથી કે રાખીએ કોઇ ઉટપટાંગ હરકત કરી હોય. થોડા મહિના પહેલાં જ રાખીએ તેનાં લગ્નની તસવીરો શૅર કરી હતી.
નવી દિલ્હીઃ રાખી સાવંત ચર્ચામાં કેવી રીતે રહેવું તે સારી રીતે જાણે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તસવીર અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં થોડા દિવસ પહેલા જ રાખીએ એક વીડિયો શેર કર્યો હતો ત્યાર બાદ યૂઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. જોકે ટ્રોલ થવું તેના માટે કોઈ નવી વાત નથી કારણ કે લગભગ દરેક વીડિયો પર તેને ટ્રોલ કરવામાં આવતી હોય છે પરંતુ રાખીને તેનાથી કોઈ ફેર નથી પડતો.
હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાખી સાવંતે તેનો મિની-મી વીડિયો પોસ્ટ કર્યો હતો. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર તેની દીકરી તેમ ટેગ સાથે વીડિયો પોસ્ટ કર્યો અને તેમાં લખ્યું છે કે, 'ફેન્સ, આ મારી દીકરી છે, મહેરબાની કરી તેને આશીર્વાદ આપો.' આ રાખીએ બૅબી ફેસ ફિલ્ટરની મદદથી પોતાનો મિની-મી અવતાર ક્રિએટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
આવું પહેલી વખત નથી કે રાખીએ કોઇ ઉટપટાંગ હરકત કરી હોય. થોડા મહિના પહેલાં જ રાખીએ તેનાં લગ્નની તસવીરો શૅર કરી હતી. બાદમાં એકલા હનીમૂન પર ગઇ હોવાની તસવીરો અને વીડિયો શૅર કર્યા હતાં.View this post on InstagramDosto my fans a meri beti Hai please give her your Ashirwad thanks ????
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement