શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- પતિ સાથે શારીરિક સંબંધ માટે પણ સમય નથી.....

હાલમાં જ રાખી સાવંતે કાસ્ટિંગ કાઉચ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મુંબઈઃ બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના વિવાદિત નિવોદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટવિ રહે છે. હાલમાં જ રાખી સાવંતે એક વિવાદિત નિવેદન આપતા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિોયમાં રાખી સાવંત પોતાની પ્રાઈવેટ વાતો પોતાના ફેન્સ સાથે શેર કરી રહી છે. સાથે જ રાખીએ પોતાના નવા પ્રેમ વિશે પણ જણાવ્યું છે. રાખી સાવંતનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે, ‘પ્રેમ હવામાં છે… મારા દિલમાં છે! મારો નવો પ્રેમ કોણ છે ??? જેના માટે મારું હૃદય વારંવાર ધડકે છે?? તમારા બધા માટે આશ્ચર્ય છે… તે મારા પતિની વાત નથી !! #RakhiNewLove #NoTimeForSex’.
View this post on Instagram
 
Love is in the air...and in my heart! Kon hai mera naya Pyar??? jiske liye dhadke dil baar baar?? Surprise for you...it's not my hubby!! #RakhiNewLove #NoTimeForSex

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખી સાવંત વીડિયો દ્વારા ફેન્સને એવું કહેવા માગે છે કે તે નવા પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ છે કે તેને સેક્સ માટે પણ સમય નથી મળતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાખી સાવંતે કાસ્ટિંગ કાઉચ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રાખીએ જણાવ્યું હતું કે શરૂઆતનાં તબક્કામાં કેવી રીતે ડાયરેક્ટર તેમને બોલાવતા અને દરવાજો બંધ કરી દેતાં.

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget