શોધખોળ કરો

આ બોલીવુડ એક્ટરને મળી યુવરાજ સિંહના બાયોપિકમાં કામ કરવાની ઓફર, જાણો કોણ

1/7
આ પહેલા પણ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી, અઝહર અને સચિનના જીવન પર આધારિત ફિલ્મો બની છે.

2/7
જો કે એક અટકળ એવી પણ છે કે યુવીના મનમાં આ પોતાના રોલ માટે અક્ષય કુમારનું નામ છે. એક ટોક શોમાં યુવીએ આ રોલ માટે અક્કીને પરફેક્ટ ગણાવ્યો હતો.

3/7
ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે કેન્સરને લડત આપી હતી.35 વર્ષીય ક્રિકેટરને ભારતીય ટીમમાં મહત્વના માનવામાં આવે છે છે ખાસ કરીને ઓડીઆઈ માટે.

4/7
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રણબીરે યુવીના બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

5/7
નવી દિલ્લી: હાલ બોલીવુડમાં સ્પોર્ટ્સ પર્સનના જીવન આધારિત ફિલ્મોની ધૂમ છે. ‘દંગલ’, ‘એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘સુલતાન’ વગેરે જેવી ફિલ્મોએ સારી કમાણી કરી છે. હવે યુવરાજ સિંહના જીવન પર આધારિત ફિલ્મ પણ આવી રહી છે.

6/7
જો કે યુવરાજના બાયોપિકમાં તેનો રોલ બોલીવુડના એક્ટરને આપવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. અને આ જાણવાની યુવીના ફેંસમાં ઉત્સુકતા છે. અહેવાલો છે કે રણબીર કપૂરને આ રોલ ઓફર કરવામાં આવ્યો છે. રણબીર પોતે પણ ફૂટબોલના મોટા ફેન છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક વાર રણબીરે યુવીનો રોલ કરવાની ઈચ્છા દર્શાવી હતી.

7/7
રણબીરના નજીકના સૂત્રનું કહેવું છે કે યુવીના રોલની ઓફર રણબીરને થઈ છે. પણ તેણે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget