શોધખોળ કરો

રાનૂ પર કોમેન્ટ કરતાં પહેલા જોઈ લો આ VIDEO, મેકઅપ આર્ટિસ્ટે જણાવ્યું સત્ય

મેકઅપની આર્ટિસ્ટે કહ્યું કે, તમે બંને તસવીરો જોઈ શકો છો. એક ફોટો કે જેમાં અમે ખુબ મહેનત કરીને કામ કર્યું અને બીજો ફોટો કે જેને એડિટ કરીને લોકો દ્વારા તૈયાર કરવામાં આવી.

મુંબઈઃ રાનૂ મંડલ સજીધજીને કાનપૂરની એક ઈવેન્ટમાં પહોંચી હતી અને ત્યા રેમ્પવોક કર્યું. પરંતુ સોશિયલ મીડિયામાં તેની ભારે ફજેતી કરવામાં આવી. વધારે મેકઅપના કારણે રાનૂ લોકોના નિશાને ચડી ગઈ. પરંતુ હવે રાનૂનો મેકઅપ કરનાર લેડીએ વીડિયો શેર કર્યો છે. સલૂન સંચાલિકાએ ખુલાસો કર્યો છે તે જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યોં છે તે ડોક્ટર્ડ ફોટો છે એટલે કે તેને એડિટ કરવામાં આવ્યો છે. જે ફોટો વાઈરલ થઈ રહી છે તે ફોટોમાં રાનૂનો ચહેરો ખૂબ જ ગોરો નજરે આવી રહ્યોં છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે રાનૂનો મેકઅપ કરવામાં આવ્યો હતો. આર્ટિસ્ટે કહ્યું કે, ખુબ મહેનત કરીને રાનૂનો મેકઅપ તૈયાર કર્યો. પરંતુ ફેક ફોટોએ બધું બગાડી નાખ્યું. એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે સંધ્યા રાનૂનુ સ્વાગત પણ કરે છે. 1 મિનિટ 46 સેકન્ડનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
 
Come and take the tour with us and see the journey on how we transformed social media singing sensation Ranu Mandal along with gorgeous and beautiful Aashi bagha, Ujjawal Dua and Vidhya who are no less than angels in real life. @sandhyasmakeover had the chance to work with all these lovely ladies to which we feel proud. And for all the trolls and jokes, we love them and they made us laugh too but after some extent they have to stop. But all the criticism that we face will help us grow more for the future. Come to @sandhyasmakeover for your makeup and we will provide you the best ever look.

A post shared by sandhyasmakeover (@sandhyasmakeover) on

મેકઅપની આર્ટિસ્ટે કહ્યું કે, તમે બંને તસવીરો જોઈ શકો છો. એક ફોટો કે જેમાં અમે ખુબ મહેનત કરીને કામ કર્યું અને બીજો ફોટો કે જેને એડિટ કરીને લોકો દ્વારા તૈયાર કરવામાં આવી. તેના પર બધા જોક્સ બનાવી રહ્યા છે. અમને પણ જોઈને હસવું આવ્યું. પરંતુ બીજાને ઠેસ પહોંચાડવી એ ગૂનો છે. અમને આશા છે કે તમે અસલી ફોટો અને નકલી એડિટ કરેલો ફોટો જોઈને તફાવત સમજી શકશો. અમે ફક્ત આટલું જ કહેવા માંગીએ છીએ. સોશિયલ મીડિયા પર રાનૂ મંડલના મેકઅપની ફોટો વાયરલ થયા બાદ કાનપૂરમાં આ સલૂનની ખૂબ ચર્ચા થઈ રહી છે પરંતુ આ ચર્ચા જ સલૂન સંચાલિકાને પસંદ આવી ન હતી કારણ કે તેનાથી તેના બીઝનેસ પર અસર પડી રહી છે. રાનૂ મંડલ આ પહેલા પણ ટ્રોલ થઈ ગઈ છે. જ્યારે કોલકતામાં એક દુકાન પર તેણે સેલ્ફી લેવા માટે ના પાડી હતી તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યોં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget