શોધખોળ કરો

83 Trailer Release: Ranveer Singh અને Deepika Padukoneની ફિલ્મ '83'નું ટ્રેલર રિલીઝ, Kapil Devનું વર્લ્ડ કપમાં પર્ફોર્મન્સ જોઈને રૂંવાડાં ઉભા થઈ જશે

ટ્રેલરમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળી છે જે ફિલ્મમાં કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવે છે.

Ranveer Singh And Deepika Padukone Starrer 83 Trailer: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અભિનીત આગામી ફિલ્મ '83'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈને રુંવાડાં ઉભા થઈ જશે. ફિલ્મ જોવાની ઉત્સુકતા આ ટ્રેલરે અનેક ગણી વધારી દીધી છે. ટ્રેલરમાં, દરેક જણ રણવીર સિંહ અને કપિલ દેવ વચ્ચે મૂંઝવણમાં પડી જશે. રણવીર સિંહે કપિલ દેવના જીવનમાં પોતાનો જીવ લગાવીને સાબિત કરી દીધું છે કે તેના માટે એક્ટિંગથી મોટું કંઈ નથી.

આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરની શરૂઆત ભારતીય ટીમની રમતથી થાય છે. ભારતીય ટીમના ખેલાડીઓ એક પછી એક આઉટ થઈ રહ્યા છે અને આખી ટીમ કપિલ દેવ પાસેથી અપેક્ષા રાખે છે.

ટ્રેલરમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળી છે જે ફિલ્મમાં કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવે છે. ટ્રેલરમાં તમે ભારતીય ક્રિકેટ ટીમ પર ભારતને જીતાડવાનું દબાણ પણ અનુભવી શકશો.

જ્યારે ભારતીય ટીમ 1983 વર્લ્ડ કપ રમવા જાય છે, ત્યારે રણવિર કપિલના રૂપમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે અને છે કે તે અહીં જીતવા આવ્યો છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી તત્કાલીન ભારતીય ટીમના મેનેજર પીઆર માન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે.

ટ્રેલરમાં, તે કપિલને કહે છે '35 વર્ષ પહેલા અમે આઝાદી જીતી લીધી હતી, પરંતુ અમે હજુ સુધી કેપ્ટનનું સન્માન જીતી શક્યા નથી.' જો કે, જીત પહેલા ભારતીય ટીમ અને તેના પરિવારને જે દુઃખ અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે તે ખૂબ જ ભાવનાત્મક છે.

ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે 10 એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, બાદમાં નિર્માતાઓએ તેની રિલીઝ 24 ડિસેમ્બર, 2021 સુધી મુલતવી રાખી છે.

 અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર:

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget