શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ એંગલથી થઈ રહેલી પૂછપરછમાં રિયાએ બોલિવૂડ સેલેબ્સના આપ્યા નામ, સાર અલી ખાનનું નામ પણ સામેલ
બોલિવૂડ એંગલથી ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલી એનસીબીની ટીમ ટૂંક સમયમાં જ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને સમન આપીને બોલાવશે.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલાની તપાસ દરમિયાન ડ્રગ એંગલના ખુલાસા બાદ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પૂછપરછ દરમિયાન રિયાએ કેટલાક બોલિવૂડ સ્ટાર્સના નામ પણ આપ્યા છે. જેમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું નામ પણ છે.
બોલિવૂડ એંગલથી ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલી એનસીબીની ટીમ ટૂંક સમયમાં જ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને સમન આપીને બોલાવશે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનર સિમોનને પણ બોલાવાશે.
રકુલ પ્રીત સિંહ અને સિમોને બે વર્ષની રિયાના મિત્રો છે. આ બંને રિયા સાથે ડ્રગ્સ લેતા હતા. આ ઉપરાંત સારા અલી ખાન રિયા અને સુશાંત બંને સાથે ડ્રગ્સ લેતી હતી. આ ખુલાસો રિયાએ તેના નિવેદનમાં કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement