શોધખોળ કરો

અરબાઝ ખાનને કારણે આ સુપર મોડલ અને મલાઈકા વચ્ચે સેટ પર બબાલ થઈ

મલાઈકા અરોરા ફરી એકવાર પોતાના શો એમટીવી સુપરમોડલ ઓફ ધ યરની આગળની સિઝન લઈને આવી રહી છે.

મુંબઈઃ એક્ટ્રેસ મલાઇકા અરોરા આમ તો બે વર્ષ પહેલા જ પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં તે પોતાના પૂર્વ પતિને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જોકે છૂટાછેડા બાદ બન્ને પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. તેમ છતાં બન્ને એક બીજાને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એક વખત મલાઇકા અરબાઝ ખાનને કારણે ચર્ચામાં બની છે. મલાઈકા અરોરા ફરી એકવાર પોતાના શો એમટીવી સુપરમોડલ ઓફ ધ યરની આગળની સિઝન લઈને આવી રહી છે. આ શોમાં મલાઈકા, મિલિંદ સોમન અને ડિઝાઈનર મબાસા ગુપ્તા જજ તરીકે જોવા મળશે. આ શોમાં સુપર મોડેલ ઉજ્જવલા પણ સ્પર્ધકની મેન્ટર તરીકે જોવા મળશે. અહેવાલ અનુસાર, મેકર્સને મલાઈકા અને ઉજ્જવલા વચ્ચેના ઝઘડાથી ખુબ પરેશાની થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બન્ને શોના સેટ પર જોરદાર લડાઈ કરી રહી છે. કહેવાય છે કે, શોના મેકર્સ બન્નેને અલગ અલગ રાખીને શૂટિંગ કરી રહ્યા છે. શોમાં ઉજ્જવલા અરબાઝ અને એના વચ્ચેના સંબંધોનો દેખાડો કરી રહી છે. સાથે જ તે ક્રુને અરબાઝે મોકલેલા ઈન્સ્ટાગ્રામ મેસેજ પણ બતાવી રહી છે. આ સિવાય ઉજ્જવલા શૂટિંગ દરમિયાન અરબાઝને કેટલીક તસવીરો પણ મોકલતી રહે છે. અને આ બધી આ વાતોથી મલાઈકા ખૂબ પહેશાન છે. પરંતુ ધીરજ રાખીને આ બધો મામલો શાંતિથી હેન્ડલ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget