શોધખોળ કરો

સની લિઓની અને સલમાન 2019માં સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટી બન્યા

બોલીવૂડ એક્ટ્રેસ સની લિઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની ગઈ છે.

મુંબઈ: યાહૂ ઇન્ડિયાએ આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે. આ યાદીમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાન ટોચ પર છે, જ્યારે મહિલાઓની યાદીમાં એક્ટ્રેસ સની લિઓની નંબર વન પર છે.
View this post on Instagram
 
😘 . . . Lips: #Kissmepink by @starstruckbysl Outfit: @mirrorthestore Accessories: @bellofox Styled by @hitendrakapopara Styling Asst @shiks_gupta25 & @sameerkatariya92 HMU @devinanarangbeauty @jeetihairtstylist Shot by @saurabhdambiwal

A post shared by Sunny Leone (@sunnyleone) on

આ યાદીમાં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર બંને બીજા ક્રમ પર છે, જ્યારે 'ટાઈગર ઝિંદા હૈ'માં જોવા મળેલા દિગ્ગજ કલાકાર ગિરીશ કર્નાડ, જેમનું આ વર્ષે નિધન થયું, તેઓ પણ ટોપ10માં છે. બોલીવૂડ એક્ટ્રેસ સની લિઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની ગઈ છે. તો અન્ય અભિનેત્રીઓની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ પણ ટોપ 10માં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

Embed widget