શોધખોળ કરો

VIDEO: સલમાન ખાને યૂલિયા વંતૂર સાથે ફાર્મહાઉસની કરી સફાઈ, વાયરલ થયો વીડિયો

ફાર્મહાઉસની સફાઈમાં કેટલાક અન્ય લોકો પણ સલમાન અને યૂલિયાની મદદ કરી રહ્યા છે. સલમાન ખાને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

મુંબઈ: નિસર્ગ વાવાઝોડાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ છે. આ વાવાઝોડાના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વાવાઝોડાની અસર સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં પણ જોવા મળી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હવે સલમાન અને યૂલિયા વંતુરનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસની સફાઈ કરતા જોવા મળી રહ્યો છે. જેમાં યૂલિયા વંતુર ઝાડુ લગાવતી જોવા મળી રહી છે. ફાર્મહાઉસની સફાઈમાં કેટલાક અન્ય લોકો પણ સલમાન અને યૂલિયાની મદદ કરી રહ્યા છે. સલમાન ખાને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'સ્વચ્છ ભારત, વિશ્વ પર્યાવરણ દિવસ.'
લોકડાઉનના કારણે યૂલિયા સલમાન ખાન સાથે તેના પનવેલના ફાર્મહાઉસ પર છેલ્લા બે મહિનાથી રહે છે. ફાર્મહાઉસ પર જૈકલિન ફર્નાન્ડિસ અને સલમાનના પરિવારના ઘણા સભ્યો પણ હાજર છે. આ દિવસોમાં સલમાન સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જોડાય છે. તેઓ સતત સોશિયલ મીડિયા પર ફાર્મહાઉસથી પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget