શોધખોળ કરો
માલ્ટામાં આ વ્યક્તિ માટે સલમાન ખાન બન્યો હતો ફોટોગ્રાફર, સામે આવ્યું સત્ય
1/4

ખાસ વાત એ છે કે આ તસવીર જોઈને ફેન્સ સુનીલ ગ્રોવરને શાહરૂખ ખાન સમજી રહ્યા હતા. આ તસવીરમાં સુનીલની સ્ટાઈલ શાહરૂખ જેવી લાગી રહી છે.
2/4

મુંબઈ: સલમાન ખાન હાલ તેની ફિલ્મ ભારતના શૂટિંગ માટે માલ્ટામાં છે. સલમાન ખાન ત્યાં શૂટિંગ માટે ગયો છે પરંતુ ત્યાં તે એકલો નથી. માલ્ટા ખૂબ જ સુંદર સ્થળ છે એટલે જ સલમાન તેના માતા અને બહેન અલવીરાને સાથે લઈને ગયો છે.
Published at : 18 Aug 2018 02:56 PM (IST)
View More





















