શોધખોળ કરો

Lockdown તોડનારા પર ભડક્યો સલમાન ખાન, કહ્યું- પોતાના પરિવારનો જનાજો.....

સલમાને વીડિયોમાં કહ્યું કે, તેણે નિયમ બનાવ્યો છે કે તે ક્યાં બહાર નહીં જાય અને ન તો કોઈ બાહરનો સભ્ય અંદર આવી શકે છે.

મુંબઈઃ કોરોના વાયરસ સતત દેશમાં ફેલાઈ રહ્યો છે અને સાથે જ દેશમાં ડોક્ટર્સ અને પોલીસ સાથે થઈ રહેલ ગેરવર્તણૂંકના કેસ પણ સતત સામે આવી રહ્યા છે. હવે તેને લઈને સલમાન ખાને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ સલમાન લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પર ભડક્યો છે. સલમાને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેણે કહ્યું કે, તે માત્ર બે દિવસની રજા માટે પોતાના ફાર્મ પર ગયો હતો. પરંતુ ત્યાર બાદ લોકડાઉન થઈ ગયું અને જ્યાં હતાં ત્યાં જ ફસાઈ ગયા છીએ. સલમાને વીડિયોમાં કહ્યું કે, તેણે નિયમ બનાવ્યો છે કે તે ક્યાં બહાર નહીં જાય અને ન તો કોઈ બાહરનો સભ્ય અંદર આવી શકે છે. તે માત્ર રાશન માટે બહાર જાય છે. વીડિયોમાં સલમાને પોતાના એક સ્ટાફ મેમ્બરની ભૂલનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, રાશન લેવા ગયેલ તેની ટીમનો એક સભ્યએ બહાર જઈને માસ્ક ઉતારી દીધું જે ખોટું હતું. ઉપરાંત સલમાને ખૂબજ ભાવુક અપીલ કરતાં લોકોને આ લોકડાઉનનું પાલન કરવાની વાત કહી અને ડોક્ટર્સનું સન્માન કરવાની અપીલ કરી છે. સલમાને કહ્યું કે, જે લોકો લોકડાઉનનું પાલન નથી કરતાં તે મોટા બહાદુર છે. પરંતુ શું તેઓ એટલા બહાદુર છે કે કે પોતાની ભૂલનને કારણે પોતાના જ પરિવારના જીવ જોખમમાં મુકશે અને પછી તેના જ જનાજાને કાંધ આપશે? સલમાને કહ્યું કે આ એવી બીમારી છે જેની કોઈ સારવાર નથી અને જો હજુ પણ તેને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો તે ધીમે ધીમે સમગ્ર દેશને ખત્મ કરી દશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget