અરબાઝ અને મલાઇકા અરોરાના સંબંધોમાં જ્યારે તિરાડ પડવાના સમાચાર આવવા લાગ્યા ત્યારે તેનું નામ અર્જૂન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું હતું. આ વાતથી સલમાન ખાન ગુસ્સે ભરાયો અને તેનાથી દુરી બનાવી લીધી હતી.
2/7
બોની કપૂર સલમાનને મળીને ખુબ ખુશ થયા અને તેમને સલમાન ખાનને તેમના માથે કીસ પણ કરી, પણ સલમાને અર્જૂનની સામે જોયુ પણ નહીં. છેલ્લા કેટલાય સમયથી એવું કહેવાય છે કે, સલમાન, અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા ખાન વચ્ચેની વધેલી ક્લૉઝનેસથી નારાજ હતો.
3/7
4/7
5/7
નોંધનીય છે કે, પહેલા સલમાન અને અર્જૂનની વચ્ચે સારી બૉન્ડીંગ હતી. અહીં સુધી કે જ્યારે 'ઇશ્કજાદે' ફિલ્મથી અર્જૂન ડેબ્યૂ કરવાનો હતો, તો સલમાને અર્જૂનને ફિટનેસ ટિપ્સ પણ આપી હતી, પણ અરબાઝની પૂર્વ પત્ની મલાઇકા અરોરા સાથે અર્જૂનના લિંકઅપના સમાચારોથી સલમાનને ગુસ્સો આવી ગયો હતો.
6/7
જ્યારે સોનમ કપૂરના રિસેપ્શન દરમિયાન સલમાન ખાનની એન્ટ્રી થઇ તો અર્જૂન કપૂરને એકદમ ઇગ્નૉર કરી દેવામાં આવ્યો. બન્ને વચ્ચેનું કૉલ્ડ વૉર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. સલમાન, સોનમની રિસેપ્શન પાર્ટીમાં જેકલીન સાથે પહોંચ્યો હતો. એન્ટ્રીના સમયે સલમાન સૌથી પહેલા જઇને કેટરીનાને મળ્યો, કેટરીનાની પાસે અર્જૂન અને બોની કપૂર ઉભેલા હતા. ત્યાં બન્ને જણા એકબીજાથી દુર રહેતા જોવા મળ્યા, એકબીજાએ નજર પણ ના મીલાવી.
7/7
મુંબઇઃ સોનમ કપૂરના લગ્નમાં દરેક હસ્તીઓ પોતાની નારાજગી ભૂલીને હાજરી આપવા આવ્યા હતા, ત્યારે આમાં સલમાન ખાન પણ સામેલ થયો હતો પણ તેની અર્જૂન કપૂર વચ્ચેના સંબંધોની કડવાસ રિસેપ્શનમાં પણ જોવા મળી હતી.