એક યૂઝરે કોમેન્ટમાં મજાક ઉડાવતા લખ્યું, બસ પણ કરો, આગામી ફિલ્મમાં હરણનો રોલ તમને જ મળશે, પછી જોજો.
2/5
એક યૂઝરે લખ્યું, તમે સાચુ કહી રહ્યા છે સિમી મેમ, તે કોઈ જાનવરને મારવા વિશે વિચારી પણ ન શકે. ત્યાં સુધી કે તે વેજ ચિકન ખાવાનું પસંદ કરે છે.
3/5
સિમી ગ્રેવાલે ટ્વિટ કરીને કહ્યું કે, હું એટલી તો આશ્વસ્ત છું કે સલમાન ખાન ક્યારેય કોઈ જાનવરને નુકસાન ન પહોંચાડી શકે. સલમાન જાનવરોને ખૂબ જ પ્રેમ કરે છે. અસલી અપરાધીને ઉઘાડો પાડવાની જરૂરત છે. કોઈ અન્યના દોષનો ટોપલો પોતાના માથે લઈને 20 વર્ષ ચાલવું એ કંઈ ઓછું ન કહેવા.
4/5
જોકે સિમીના આ ટ્વિટને લઈને લોકોએ તેને ખૂબ ટ્રોલ પણ કરી. કોઈએ કહ્યું કે તેના માટે આ ખૂબ જ ફની કોમેન્ટ છે, જ્યારે સલમાન ખાન માંસ ખાવાનું પસંદ કરે છે તો કોઈએ કહ્યું કે, શું ભાઈ લેધરનો ઉપયોગ નથી કરતાં અને વેજ બિરયાની ખાય છે?
5/5
નવી દિલ્હીઃવર્ષ 1998ના કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી તેને લઈને જૂના જમાનાની જાણીતી અભિનેત્રી સિમી ગ્રેવાલે એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સલમાન ખાન ક્યારેય પણ જાનવરને મારી ન શકે. તેણે સલમાનની તરફેણ કરતાં કહ્યું કે, અસલી ગુનેગારની ધરપકડ કરવામાં આવે.