શોધખોળ કરો

સલમાન ખાન પોતાની નેક્સ્ટ ફિલ્મમાં એક સાથે ત્રણ ત્રણ હીરોઇનો સાથે કરશે રોમાન્સ, જાણો કેવી છે ફિલ્મની સ્ક્રિપ્ટ

રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને સાઇન કરવામાં આવ્યા છે. પહેલા પાર્ટમાં પણ આ તકડી જોવા મળી હતી.

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મને લઇને ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. રાઘે પછી સલમાન પોતાની આગામી ફિલ્મ નૉ એન્ટ્રી 2 લઇને આવી રહ્યો છે. આ ફિલ્મને લઇને મોટા રિપોર્ટ સામે આવ્યા છે, તે પ્રમાણે સલમાન આ ફિલ્મમાં તેની કથિત ગર્લફ્રેન્ડ ડિઝી શાહને નહીં રાખે, એટલુ જ નહીં સલમાન ખાન આ ફિલ્મમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો દેખાશે. 

રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને સાઇન કરવામાં આવ્યા છે. પહેલા પાર્ટમાં પણ આ તકડી જોવા મળી હતી. જોકે, હજુ પુરેપુરુ કાસ્ટ લિસ્ટ સામે આવ્યુ નથી. જલદી જ મેકર્સ ફિલ્મના બાકી કલાકારોને પણ ફાઇનલ કરી દેશે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નૉ એન્ટ્રી 2માં એક બે નહીં પરંતુ 10 હીરોઇનો દેખાશે. આ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ત્રિપલ રૉલમાં દેખાશે. તેમના પાત્રના અપૉઝિટી એક એક્ટ્રેસને લેવામાં આવશે. 

ખાસ વાત છે કે બધાની વચ્ચે કન્ફ્યૂઝન ત્યારે પેદા થશે જ્યારે એક 10માં ધોરણની છોકરીની એન્ટ્રી થશે. નૉ એન્ટ્રી 2ને લઇને કહેવાઇ રહ્યું છે કે ડાયરેક્ટર અનીસ બઝ્મી ક્યારથી આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરશે. આના વિશે હજુ સુધી કોઇ પાક્કી માહિતી નથી. 

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

Embed widget