શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘દબંગ 3’નું શૂટિંગ શરૂ, જોવા મળ્યો ચુલબુલ પાંડેનો સિગ્નેચર પોઝ
![‘દબંગ 3’નું શૂટિંગ શરૂ, જોવા મળ્યો ચુલબુલ પાંડેનો સિગ્નેચર પોઝ salman khan shares his chulbul pandey first look of dabangg 3 shooting starts in indore ‘દબંગ 3’નું શૂટિંગ શરૂ, જોવા મળ્યો ચુલબુલ પાંડેનો સિગ્નેચર પોઝ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/02141652/salman-khan.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ અલી અબ્બાસ ઝફરની ‘ભારત’ ફિલ્મનું શૂટિંગ ખત્મ કર્યા બાદ સલમાન ખાન નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. સલમાનની મોસ્ટ અવેટેડ મૂવી દબંગ 3નું શૂટિંગ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં શરૂ થઈ ગયું છે. ફિલ્મ દબંગ 3ના સેટથી સલમાન ખાનની પ્રથમ તસવીર પણ સામે આવી છે. તેમાં સલમાન ખાન, ચુલબુલ પાંડેના સિગ્નેચર પોઝમાં જોવા મળી રહ્યો છે.
ફિલ્મનું શૂટિંગ ઇન્દોરનાં મંડલેશ્વર મહેશ્વરમાં થઇ રહ્યું છે. સલમાને એક વીડિયો શેર કરતાં આ વાતની માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું હતું કે, તેનાં દાદાની પોલીસની નોકરી દરમિયાન અહીં જ પોસ્ટિંગ હતી.Day1.... #dabangg3 @arbaazSkhan @PDdancing @Nikhil_Dwivedi pic.twitter.com/dCEbIQmaqn
— Salman Khan (@BeingSalmanKhan) April 1, 2019
હવે એક તરફ જ્યાં ઇન્દોરમાં સમલાનનાં ફેન્સ ફિલ્મનાં શૂટિંગ માટે ઉત્સાહિત છે ત્યાં શૂટિંગમાં એક મુશ્કેલી પણ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર શૂટિંગ માટે 1થી 7 એપ્રિલ સુધીની મંજૂરી માગી હતી પણ શૂટિંગ માટે બે દિવસ 4 અને 5 એપ્રિલની મંજુરી રદ્દ થઇ ગઇ છે. એટલે કે હવે 4 અને 5 એપ્રિલનાં રોજ શૂટિંગ નહીં થાય.Back in our birthplace for #Dabangg3 shoot @arbaazSkhan pic.twitter.com/JO9pH1X7Rf
— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)