શોધખોળ કરો

સલમાન ખાને કોઈના માટે ન કર્યું તે કામ હવે કેટરિનાની બહેન માટે કરશે, જાણીને ચોંકી જશો તમે

1/5
 થોડા સમય પહેલા બોલિવૂડમાં એવી પણ ચર્ચા હતી કે સલમાન ખાન જીજાજી આયુષ શર્મા માટે સ્પેશિયલ અપિયરન્સ કરશે. આયુષ શર્માની ડેબ્યૂ ફિલ્મ ‘લવરાત્રી’ માટે સલમાન ખાન પોતાના સોંગ પર ડાન્સ કરવાનો હતો. જોકે, આ પછી સલમાન ખાનની બહેન અર્પિતાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે સલમાન ખાન તેના પતિની ફિલ્મ માટે કોઈ જ સોંગ કરવાનો નથી.

2/5
 શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’માં સલમાન કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે ડાન્સ કરતો જોવા મળશે. સલમાન ખાને વરૂણ ધવનની ફિલ્મ ‘જુડવા 2’માં પણ એક કેમિયો કર્યો હતો. આ ઉપરાંત એક રિપોર્ટ અનુસાર તે ‘યમલા પગલા દિવાના ફિર સે’માં પણ જોવા મળશે.

3/5
 કેટરિના કૈફની બહેન ઈસાબેલે બોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ઈસાબેલે સુરજ પંચોલી સાથે ડાન્સ બેઝ્ડ ફિલ્મમાં જોવા મળશે. ફેન્સને સરપ્રાઈઝ આપવા માટે સલમાન ખાન આ ફિલ્મમાં સ્પેશિયલ અપિયરન્સ આપશે અને તેના સુપરહિટ સોંગ પર ડાન્સ કરશે.

4/5
 સલમાન ખાનનું 1998માં આવેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કયા’માં આવેલું સોંગ ‘અ ઓ જાને જાના’એ ખૂબ જ ધૂમ મચાવી હતી. આ ગીતનો શર્ટલેસ સલમાન તો કોને યાદ નહિં હોય? હવે સલમાન ખાન ફરીથી પોતાના આ જ સુપરહિટ સોંગને લઈને આવી રહ્યો છે. કેટરિના કૈફની બહેન ઈસાબેલેની ડેબ્યૂ ફિલ્મમાં સલમાન ખાનનું આ સોંગ હશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

5/5
નવી દિલ્હીઃ કેટરીના કૈફે પોતાની બહેનને બોલિવૂડમાં લોન્ચ કરવાનું મન બનાવી લીધું છે. તેના માટે મદદ કરશે સલમાન ખાન. સલમાન ખાન દ્વારા કેટરીના કૈફ પોતાની બહેન માટે બોલિવૂડમાં ધીમે ધીમે રસ્તો બનાવી રહી છે. જેના કારણે ઇસાબેલ ચર્ચામાં છે. હાલમાં જ ઇસાબેલ અને સલમાન ખાનને લઈને એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે, આ બન્ને એક સ્ક્રીન પર સાથે જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

વિડિઓઝ

Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ

Embed widget