શોધખોળ કરો

Salman Khan Dengue: સલમાન ખાનનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ, શૂટિંગ કર્યું કેન્સલ, હવે આ સેલિબ્રિટિ હોસ્ટ કરશે,બિગ બોસ-16

Salman Khan Dengue: સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે. સુપરસ્ટારે ડેન્ગ્યુના કારણે તેના તમામ શેડ્યુલનું શૂટિંગ કેન્સલ કરી દીધું છે. આ સાથે, મેકર્સે બિગ બોસ માટે એક નવો હોસ્ટ પણ મળી ગયો છે.

Salman Khan Cancels Shooting: સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે. સુપરસ્ટારે ડેન્ગ્યુના કારણે તેના તમામ શેડ્યુલનું શૂટિંગ કેન્સલ કરી દીધું છે. આ સાથે, મેકર્સે  બિગ બોસ માટે એક  નવો હોસ્ટ પણ મળી ગયો છે.

સુપરસ્ટાર સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેન્ગ્યુના કારણે તેણે તેના આગામી પ્રોજેક્ટ્સનું શૂટિંગ કેન્સલ કર્યું છે. આ સાથે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હવે આગામી કેટલાક અઠવાડિયા સુધી બિગ બોસ 16 હોસ્ટ કરી શકશે નહીં. સલમાન ખાનને ડેન્ગ્યુના સમાચારની જાણ થતાં જ તેના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

કરણ જોહર આ શોને હોસ્ટ કરશે

જ્યારે આ શો દરરોજ એક કરતા વધુ બઝ બનાવી રહ્યો છે, આ સિઝનમાં તેને સુપર હિટ બનાવવા માટે બધા જ રંગ ભરવામાં આવ્યાં છે. આ શો વધુ લોકપ્રિય ત્યારે બની જાય છે જ્યારે ,સલમાન વીકમાં 2 વખત તેને હોસ્ટ કરે છે અને બિગ બોસ પરિવારની  ક્લાસ લે છે. જો કે સલમાન ખાનને ડેન્ગ્યુ થતાં હવે આ શોને  કરણ જોહર શોને હોસ્ટ કરશે.

સલમાન ખાન શોમાં આવનારા કેટલાક અઠવાડિયામાં જોવા નહીં મળે. 'બોલીવુડ હંગામા'ના તાજેતરના અહેવાલ મુજબ, સલમાન ખાનને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે અને ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે તે પોતાની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પણ કરી રહ્યો હતો. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તે હાલ ફિલ્મના શૂટિંગને પણ મુલતવી રાખ્યા છે.

કરણ જોહરે બિગ બોસ ઓટીટી હોસ્ટ કર્યો છે

કહેવાય છે કે કરણ જોહરને ખુદ સલમાન ખાને 'બિગ બોસ 16' હોસ્ટ કરવા માટે કરણને મનાવી લીધો છે. કરણ આ પહેલા પણ 'બિગ બોસ ઓટીટી' પર તે  હોસ્ટ કરી ચૂક્યો છે. આ જ કારણ છે કે સલમાને ખુદ કરણને ફોન કરીને શો હોસ્ટ કરવા કહ્યું હતું. કરણ પણ તેમને ના પાડી શક્યો નહીં. કરણ વાસ્તવમાં સલમાનનું ઘણું સન્માન કરે છે. જ્યારે ઘણા કલાકારોએ તેની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં સાઇડ રોલ માટે કામ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે સલમાન જ તે રોલ માટે સંમત થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget