શોધખોળ કરો

'સંજુ' જોયા બાદ સંજય દત્તે રણબીર-રાજુ હિરાની માટે કહી દીધી આવી વાત, મીડિયા પર સાધ્યું નિશાન

1/8
જોકે, આ ફિલ્મ વિશે જ્યારે સંજય દત્તને પુછવામાં તો તેમને જબરદસ્ત પ્રસંશા સાથે રણબીરને એક સારો હીરો ગણાવ્યો હતો.

2/8
3/8
ઉલ્લેખનીય છે કે, મીડિયામાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, રણબીર કપૂરે ફિલ્મ 'સંજુ'માં સંજય દત્તની ઇમેજને ન્યાય નથી આપ્યો, તેના જવાબમાં સંજય દત્તે વળતો જવાબ આપ્યો હતો.

4/8
ફિલ્મ જોયા બાદ જ્યારે સંજય દત્તને પુછવામાં આવ્યું કે, 'સંજુ' તમને કેવી લાગી અને રણબીર કપૂરે તમારી ભૂમિકા કઇ રીતે નિભાવી છે, તો સંજય દત્તે કહ્યું,
ફિલ્મ જોયા બાદ જ્યારે સંજય દત્તને પુછવામાં આવ્યું કે, 'સંજુ' તમને કેવી લાગી અને રણબીર કપૂરે તમારી ભૂમિકા કઇ રીતે નિભાવી છે, તો સંજય દત્તે કહ્યું, "ફિલ્મમાં રણબીરનું કામ લાજવાબ છે, ફિલ્મ પણ બહુજ સારી છે. વિક્કી કૌશલનું કામ પણ ખુબ સારુ છે અને રાજુ હિરાનીએ એક સારી ફિલ્મ બનાવી છે... અને ફિલ્મમાં જે સત્ય છે તે જ રજૂ કર્યું છે."
5/8
6/8
7/8
નોંધનીય છે કે, સંજય દત્ત 27 જૂલાએ રિલીઝ થનારી ફિલ્મ 'સાહિબ બીબી અને ગેન્ગસ્ટર 3'માં એક ગેન્ગસ્ટરની ભૂમિકામાં જોવા દેખાશે.

8/8
મુંબઇઃ ફિલ્મ 'સંજુ' 27 જૂનથી સિનેમાઘરોમાં આવી ચૂકી છે, જબરદસ્ત ઓપનિંગ કરતાં ફિલ્મએ પહેલાજ દિવસે બૉક્સ ઓફિસમાં 34.75 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા પરફેક્ટ રીતે નિભાવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

Embed widget